________________
૯૩
હવે વકતૃત્વરૂપ હેતુથી સર્વજ્ઞની અસિદ્ધિ જણાવનાર પ્રતિપક્ષીના વચનનું ખંડન કરતાં પ્રન્થકાર સૂરિદેવ જણાવે છે(લેક ૨૨-૨૩-૨૪) તમે જે “શિશ્ન નાયાવિયુવ7વાતાગૌ શીરે , તત: થનું સર્વજ્ઞ:” એ વચનનું આશ્રયણ કરી અસર્વજ્ઞત્વની સિદ્ધિ માટે “કૌ સર્વજ્ઞો ગવાર રેવત્તવત’ એ અનુમાનનું પ્રતિપાદન કર્યું તે વિચારણીય છે.
' જે તમે અસર્વજ્ઞવસાધક અનુમાનમાં પક્ષ તરીકે વિજ્ઞ” અલ્પજ્ઞને ગ્રહણ કરે તે યાગાદિ વિધાને વ્યર્થ ફળવાળા છે એમ નિશ્ચિત થાય છે કારણ કે સર્વ હિંસાજન્ય યજ્ઞાદિ વિધાને દુર્ગતિના હેતુભૂત છે એમ સર્વાએ જણાવ્યું છે.
(૨૫) વળી "સૌ ન સર્વજ્ઞ: એ પ્રતિજ્ઞાવાક્યમાં નમ્ શબદને અર્થ અન્યત્વ-ભેદ છે કે વિરેાધ-એકાધિકરણ વૃત્તિત્વાભાવ છે એ રીતે વિકલ્પ ઉત્પન્ન કરવામાં આવે છે તે પણ સર્વજ્ઞાભાવસાધક થઈ શકે તેમ નથી. કારણ કે વાસી એ પદથી વિવક્ષિતપક્ષમાં સર્વજ્ઞભિન્નત્વ કે સર્વજ્ઞવિરૂદ્ધત્વ સાધવામાં આવે તે તે બનેની સિદ્ધિ પ્રતિયોગીભૂત સર્વજ્ઞરૂપપદાર્થોની અપેક્ષાએ જ થઈ શકે. ગગનકુસુમાદિ અવિદ્યમાનપદાર્થને ભેદ કે વિરોધ કઈ સાધી શકતું નથી. વિદ્યમાનપદાર્થને જ ભેદ યા વિરોધ સાધી શકાય છે. અહીં તમે સર્વને વિરોધ અથવા ભેદ સાધવા તૈયાર થયા છે તે જ સર્વજ્ઞરૂપ પદાર્થની વિદ્યમાનતા સિદ્ધ કરે છે. . (૨૬) જે તમારે વિપરીતજ્ઞ-અયથાર્થજ્ઞાનવાનું પક્ષ તરિકે અભિમત છે તે નિશ્ચયથી તમને અનેકાન્તઝશન પ્રમાણભૂત છે એ સિદ્ધ થાય અને એ રીતે એક પદાર્થમાં ઉભયધર્મ સ્વીકાર