________________
(૫૨) જ્ઞાનને વિષય તુચ્છ–અભાવ છે. જેમ કુલાલ વગેરે વ્યાપારને અનુભવ કરીને ઘટાદિ કાર્ય પ્રત્યે કારણભૂત છે તેમ આ અભાવ સ્વપરિચ્છેદકજ્ઞાનને હેતુ નથી પરંતુ વિયતા માત્રથી કારણ છે.
શંક-અભાવ વિયતામાત્રથી સ્વપરિચ્છેદકજ્ઞાનના પ્રત્યે ત્યારે કારણભૂત થાય જ્યારે અભાવમાં વિયતાની સત્તા હાય પણ અભાવમાં વિયતાનો જ અભાવ છે.
સમાધાન-જે અભાવ-તુરછમાં વિયતાને સ્વીકાર કરવામાં ન આવે તો તેમાં પ્રમેયત્વની પણ અનુપત્તિ-અસિદ્ધિ થાય અને તે અભાવમાં ઈષ્ટ નથી માટે અભાવમાં વિયતા અવશ્ય છે.
શંકા-વિયતાને સ્વીકાર કરવાથી સ્વજ્ઞાનપરિચછેદ્યસ્વરૂપ હેતુથી અભાવમાં પણ ભાવની આપત્તિ થશે ! એટલે કે અભાવ ભાવપણાને પ્રાપ્ત કરશે!
સમાધાન–અભાવજ્ઞાનપરિચછેદ્યને જ ભાવત્વ તરીકે સ્વીકાર ર્યો છે પણ અભાવજ્ઞાનપરિચ્છેદ્યને ભાવત્વરૂપે સ્વીકાર કર્યો નથી.
(૫૩) શંકા–અભાવજ્ઞાનાત્મક અભાવરૂપ પ્રમાણથી સર્વજ્ઞાભાવની પ્રતીતિ દુર્લભ જ છે.
સમાધાન–ષષ્ઠાસ્તિકાયની જેમ “નાસ્તિ : “સર્વજ્ઞ નથી” એ પ્રમાણે અભાવની પ્રતીતિ થાય છે. ષષાસ્તિકાય શબ્દથી જેમ અધિકૃતવસ્તુના અભાવની પ્રતીતિ થાય છે તેવી રીતે
નાસ્તિ સર્વઃ' એ વચનથી પણ અધિકૃતવસ્તુના અભાવની પ્રતીતિ પણ સુલભ જ છે.
આ રીતે “અન્યાથી શરૂ કરી અહીં સુધી પૂર્વપક્ષીએ જે કહ્યું તે અસત્ છે. સંયેગાદિથી પ્રતિષ્પ સંપેતરકાયાપેક્ષ