________________
પ્રકરણ ચોથું ?
(૧૫) આ રીતે સર્વજ્ઞમાં પૂર્વપક્ષીએ જણાવેલ પ્રત્યક્ષગેચરાતિકાન્તત્વ–અનુમાન ચરાતિકાન્તત્વ અને આગમચરાતિકાન્તત્વનું અનેક પ્રબલ યુક્તિઓ દ્વારા ખંડન કરી પ્રથકાર આ પ્રકરણમાં ઉપમાનગોચરાતિકાન્તત્વનું પણ ખંડન કરે છે.
ઉપમાન-સાદસ્યજ્ઞાનથી પણ વસ્તુનો બાધ થાય છે. જેમ કે ગ્રામીણે કેઈ આરણ્યકને પૂછ્યું. “વા #દરા:' ગવાય કે હોય! તેના જવાબમાં આરણ્યકે કહ્યું સદા:, ગાયના જેવી જેની આકૃતિ હોય તે ગવય કહેવાય. આ પ્રમાણે ગવયમાં ગેસદિસ્યનું જ્ઞાન પ્રાપ્ત કરી જંગલમાં ગયેલ તે ગ્રામીણે ગવયને
. ત્યાં તેને પૂર્વજ્ઞાત અતિદેશવાક્યર્થનું સ્મરણ થયું અને “ વયઃ ” આ ગવાય છે, એ રીતનું શક્તિજ્ઞાન થયું. અહીં ગ તથા ગવય અને પ્રત્યક્ષ હાવાથી શક્તિશાન થાય છે પણ સર્વજ્ઞના વિષયમાં સર્વજ્ઞ તથા તત્સદશ આ બને અસ્મદાદિ પ્રત્યક્ષવિષય ન હોવાથી સર્વજ્ઞ ઉપમાન પ્રમાણથી સિદ્ધ કરી શકાય તેમ નથી–આમ પૂર્વપક્ષીએ પહેલાં જણાવ્યું હતું તેને ઉત્તર આપતાં ગ્રન્થકાર મહાત્મા જણાવે છે–
તએ સર્વજ્ઞમાં જણાવેલ ઉપમાન ગેચરાતિકાન્તપણું ન્યાયસંગત નથી. હદયગત સમસ્ત સંશયપરિચ્છેદ-નાશાદિથી જેમણે સર્વાને પ્રાપ્ત કર્યા છે તેમને અન્ય સર્વજ્ઞની ઉપલબ્ધિમાં તત્સાદિક્ય પ્રતીતિની સિદ્ધિ થાય છે. જેણે ગે–ગવયને ગ્રહણ કર્યા નથી તેને ગમાં ગવયસાદશ્યની પ્રતીતિ અને ગવયમાં ગોસાદસ્યની પ્રતીતિની અસિદ્ધિ થાય છે. પણ તેટલામાત્રથી ગેમાં ઉપમાન