________________
}e
અવેઢ છે તેમ અમારા મતે વેદ્ય અનાગમ છે. તેથી વેદમાં અમે કહેલ ન્યાયમાગ તુલ્યતાના અભાવ હાવાથી તેમાં પણ અપ્રામાણ્યની પ્રાપ્તિ થશે. તેમ છતાં તમે એમ કહેશેા કે–તમારા આગમની પ્રામાણિકતામાં વિગાન—વિરાધ છે તે અમે કહીશુ કેતમારા વેદના પ્રામાણ્યમાં તે વિરોધ સમાન જ છે.
પ્રામાણ્યાપ્રામાણ્યના વિચારમાં વેદ તથા આગમમાં આટલી સમાનતા હેાવા છતાં તમે એમ કહેશેા કે–તા પણ અમારે વેદ જ પ્રમાણભૂત છે પણ આગમ પ્રમાણુ નથી તે આ તમારૂ વચન મદિરાનું પાન કરનાર ઉન્મત્ત-વિવેકવિકલ પુરૂષને પ્રમાણભૂત થાય, પણ બુદ્ધિમાન વિચારશીલ વ્યક્તિને કદી પણ પ્રતીતિજનક થઈ શકે નહીં. આ રીતે પૂર્વ પક્ષીએ આગમ પ્રમાણમાં જણાવેલ અન્યાન્યાશ્રયઢોષના પરિહાર થવાથી આગમકથિતસદનુષ્ઠાનલપણું હાવાથી આગમથી સજ્ઞની સિદ્ધિ સિદ્ધ થાય છે.
આ પ્રમાણે ‘સર્વજ્ઞસિદ્ધિ’ ગ્રન્થમાં ‘આગમપ્રમાણા તિક્રાન્તત્વરૂપ સર્વજ્ઞત્યપ્રતિષેધપૂર્વી પક્ષખંડન નામનુ' ત્રીજી` પ્રકરણ પૂરૂ થયું.