SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ તે પ્રામાણ્યનું ઉપાદાન અને ઇતર નિમિત્તના પ્રભાવથી સ્વપરાધીનપણુ` હેાવાથી અથ ગ્રહણપરિણામ અને પ્રત્યાયાન્તરઅન્ય પ્રત્યયના અનુભવથી સ્વ અને પરથી જ જ્ઞપ્તિ-ખાધ થાય છે. ક અને કરણથી નિષ્પાદ્ય તે પ્રામાણ્ય ઉભયની અપેક્ષાવાળું હાવાથી સ્વ–પરથી સ્વકાર્યનું પ્રવર્તન કરે છે. વિજ્ઞાનના અથ પરિચ્છેદ્ય સ્વરૂપ ધમ પણ વ્યતિરિક્તભિન્ન જ છે એમ નહીં, જો એમ માનવામાં આવે તે તસ્ય અયમ્' તેના આ, આ રીતના સંબંધ ઘટી શકે નહીં. જો કથંચિત્ અભિન્ન માનવામાં આવે તે કથચિત ભિન્ન પણ . પ્રાપ્ત થઈ જાય. * જ્ઞાનનો પણ પરથી ભાવ નથી એમ નહીં અર્થાત પરથી ભાવ છે–કારણ કે ‘ન્દ્રિયમનોઽથન્નિધી ફ્રિ જ્ઞાનસ્ય હેતુ: ’ઇન્દ્રિય મન અને પદ્મા ને સનિકષ-સંબધ જ્ઞાનમાં કારણ છે, એ વચનથી પરથી ભાવની સિદ્ધિ થાય છે. હવે આ વિષયને છોડી પૂર્વ પક્ષી સ`જ્ઞવિષયમાં પ્રશ્ન કરે છે. શંકા-આગમનું નિત્યપણું હાવા છતાં પણ સ`જ્ઞની કલ્પના વ્યર્થ છે ! સમાધાન–વિહિત–કૃત અનુષ્ઠાન–સક્રિયાના હાવાથી સર્વજ્ઞની કલ્પના યુક્તિયુક્ત છે. લસ્વરૂપ શકા-સજ્ઞ અદૃશ્ય-પ્રત્યક્ષવિષયક ન હેાવાથી તેને વિહિતાનુષ્ઠાનફલસ્વરૂપે કલ્પવા તે અનુપપન્ન-અસિદ્ધ છે. સમાધાન–જે વસ્તુ પ્રત્યક્ષ દેખાતી હાય તેને જ સ્વીકારવામાં આવે અને જે પ્રત્યક્ષવિષય ન હેાય તેનેા અભાવ માનવામાં
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy