SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ થવાથી હેતુવ્યવહારના ઉચ્છેદ પ્રાપ્ત થશે. ‘હિમામ્ ધૂમાન્ ’ આ અનુમાનમાં પણ મહાનસીયધૂમત્વ અને પર્વતીયધૂમત્વ વચ્ચે ઉપાધિકૃત વિરોધ હાવાથી ધૂમ રૂપ શુદ્ધ હેતુ પણ વિરૂદ્ધ થઈ જાય. અને એમ વિશેષ રીતે વિરૂદ્ધ હેતુને પણ જો વિરૂદ્ધ ગણવામાં આવે તે આ જાતને વિરાધ સત્ર હાવાથી હેતુપદ્મના વ્યવહારને જ વિનાશ પ્રાપ્ત થશે. (૬) અનુમાનમાં દૃષ્ટાન્ત જો સાધ્યહેતુથી રહિત હાય તે તેનાથી તાદૃશ સાધ્યહેતુક અનુમિતિના અભાવ સિદ્ધ થાય. પણ પ્રકૃત અનુમાનમાં દૃષ્ટાન્ત તરીકે સ્વીકારેલ ‘ધૂમાવત્તજ્ઞાનવત્’ આ દૃષ્ટાન્તમાં ધૂમજ્ઞાનથી અગ્નિજ્ઞાનનું અનુમાન કરવામાં આવે છે માટે અનુમિત્યાત્મક જ્ઞાનમાં અપ્રત્યક્ષત્વરૂપ સાધ્ય અને બ્રાહ્યગ્રહીતૃવ્યતિરિકત નિમિત્તોત્થાપિત પ્રત્યયત્વરૂપ હેતુની સત્તા છે માટે તેનાથી અનુમિતિની ઉત્પત્તિ થવામાં વાંધે નથી. (૭) શંકા-વળી કાઈ શ`કા કરે કે-કેવળજ્ઞાનરૂપી વિપક્ષને આશ્રય કરીને જ ઉક્ત અનુમાનમાં વ્યભિચાર દોષનું વારણુ કરેલ છે, પરન્તુ હજુ તેા ‘કેવલ’ એ વિપક્ષ જ નથી. કારણ કે અપ્રત્યક્ષત્વરૂપ સાધ્ય અને પૂર્વ કથિત બ્રાહ્ય॰ રૂપ હેતુ તે અન્ને કેવળજ્ઞાનમાં છે. સમાધાન-ઉપરાકત શંકાનું સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છેન સાધનાવૃત્ત્વાતિ,કેવળજ્ઞાનથી અપ્રત્યક્ષત્વરૂપ સાધ્ય ગ્રાહ્ય॰ રૂપ હેતુ અન્નેની નિવૃત્તિ થાય છે, અને જે નિશ્ચિતપણે સાધ્ય તથા હેતુના અભાવવાળા હાય તે વિપક્ષ કહેવાય છે. આથી ૮ કેવળજ્ઞાન ’એ નિઃશંકપણે વિપક્ષ છે. બીજુ કેવળજ્ઞાન તે સાક્ષાત્ અથ પરિચ્છેદાત્મક અને સપૂર્ણ પણે અર્થની પ્રતીતિ કરાવનાર છે માટે પ્રત્યક્ષ છે. જે અસાક્ષાત અને સંપૂર્ણ વસ્તુ પ્રતીતિજનક ન હોય તે જ અપ્રત્યક્ષ કહેવાય છે. .
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy