________________
४८
શ'કા-અહીં કદાચ કોઈ એમ શંકા કરે કે-પ્રકૃત અનુમાનમાં વિરોધ દોષ અપ્રતિહાય જ છે. કારણ કે સાધ્યાધિકરણમાં નહીં રહેનારા જે હેતુ તે વિરૂદ્ધ કહેવાય છે. તેા અહીં ઇન્દ્રિયની અપેક્ષા સિવાય કેવળ વ્યાપ્તિજ્ઞાનરૂપ આંતરહેતુથી ઉત્પન્ન થયેલ અનુમિતિમાં અપ્રત્યક્ષત્વરૂપ સાધ્યની સત્તા છે પણ ગ્રાહ્ય-વિષય અને ગ્રાહક-જ્ઞાતાથી વ્યતિરિક્ત-ભિન્ન નિમિત્તથી ઉત્પન્ન થયેલ જે પ્રત્યય તરૂપ હેતુની સત્તા નથી, તેથી વિરૂદ્ધ દોષ અહીં અનિવાય જ છે.
સમાધાન-ઉપરોક્ત શંકા યુક્તિસંગત નથી. કારણુ અનુમાન દ્વારા ઉત્પન્ન થનાર અનુમિત્યાત્મકજ્ઞાનમાં પણ પ્રત્યક્ષ જ્ઞાન કારણ તરીકે રહે છે જ. જેમ ધૂમથી વહ્નિનું અનુમાન કરનાર વ્યક્તિ પહેલાં મહાન આદિ સ્થાનેમાં વિહ્ન અને ધૂમનુ ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન કરે છે ને પછી પર્વત સમીપે જઈ ધૂમને જોઈ વ્યાપ્તિસ્મરણુ દ્વારા વિની અનુમિતિ કરે છે. તેમ અહીં અનુમિતિજ્ઞાન પણ ઇન્દ્રિયનિમિત્તોત્થાપિત જ છે પણ તેનાથી વ્યતિરિક્ત—ભિન્ન નથી માટે અહીં વિરૂદ્ધ દોષના અભાવ સિદ્ધ છે.
શંકા-પુનઃ કાઈ એમ કહે કે-ગ્રાહ્યગ્રહીતૃવ્યતિરિક્તનિમિત્તો સ્થાપિતપ્રત્યયાત્મક હેતુ ધટક જે નિમિત્ત પદ તેને અથ સાક્ષાત્ નિમિત્તવડે ઉત્થાપિત એવા થાય છે તેથી પ્રસ્તુત અનુમાનમાં સાક્ષાત્ ઇન્દ્રિયનિમિત્તોત્થાપિતપ્રત્યયાત્મકત્વના અભાવ છે તેથી પૂમાં જણાવેલ વિરૂદ્ધ દોષ નિવાર જ છે.
સમાધાન-તેનુ સમાધાન કરતાં કહે છે—સમવ્યાખ્યત્વ રૂપવડે હેતુમાં વિરૂદ્ધપણું હાવા છતાં વાસ્તવિક રીતે હેતુ અને સાધ્યમાં વિરાધના અભાવ છે. વિશેષ રૂપવડે પણ હેતુ અને સાધ્યના જો વિરાધ સ્વીકારવામાં આવે તે સમાનાધિકરણ એવા હેતુ અને સાધ્યમાં પણ ચકિંચિત રૂપવડે વિરોધ પ્રાપ્ત