SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વળી જેવી રીતે વહુન્યનુમિતિ જ્ઞાનમાં નિશ્ચિત વદ્વિરૂપ સાધ્યના અભાવવાળે હદરૂપ વિપક્ષ છે તેવી જ રીતે ઇન્દ્રિય પ્રત્યક્ષમાં પણ કેવલજ્ઞાન એ વિપક્ષ છે. . (૨) વળી રૂચિમનોનિમિત્તે વિજ્ઞાનનું પ્રત્યક્ષમ' અર્થાત્ ઇન્દ્રિયમને નિમિત્તક વિજ્ઞાન અપ્રત્યક્ષ છે આ રીતની પ્રતિજ્ઞા પણ પ્રત્યક્ષાદિને વિરોધ કરતી નથી કારણ કે ઈન્દ્રિયમનોનિમિત્તક વિજ્ઞાન સાક્ષાત્ સંપૂર્ણ વસ્તુ પરિછેદાત્મક નથી. જે વિજ્ઞાન સાક્ષાત્ સંપૂર્ણ વસ્તુ પરિચ્છેદાત્મક હોય તે જ પ્રત્યક્ષ કહેવાય છે. આથી અસાક્ષાત અને સંપૂર્ણ વસ્તુ પછિદાત્મક જે ઈન્દ્રિયમને નિમિત્તક વિજ્ઞાન તેના પ્રત્યક્ષત્વની અનુપત્તિઅસિદ્ધિ થાય છે. આથી આ રીતની પ્રતિજ્ઞા પ્રત્યક્ષને વિરોધ કરી શકતી નથી એ ફલિત થાય છે. . (૩) વળી “રૂરિયમનોનિમિત્તે વિજ્ઞાન પ્રત્યક્ષ પ્રાહ્યપ્રીવ્યતિવિનિમિત્તોથાપિતશયમવાત” આ અનુમાનમાં હેતુનું પક્ષમાં નહીં રહેવાના લક્ષણવાળે અસિદ્ધિ નામનો દોષ પણ નથી, કારણ કે હેતુ પક્ષમાં વૃત્તિ છે. સ્વભાવથી જ તાદશપક્ષ વૃત્તિપણાએ તેવી પ્રતીતિ થાય છે. અર્થાત ઈન્દ્રિયમનેનિમિત્ત વિજ્ઞાન ગ્રાહ્યગ્રહીતૃતિરિક્તનિમિત્ત સ્થાપિત પ્રત્યયાત્મક છે, એ પ્રતીતિ દેખાય છે. જે યદિત વિજ્ઞાનને ગ્રાહ્યગ્રહીતિરિક્તનિમિત્તોત્થાપિત પ્રત્યયાત્મકત્વ સ્વભાવ ન સ્વીકારવામાં આવે તે યાદિત વિજ્ઞાનમાં ઈન્દ્રિયમને નિમિત્તત્વને અભાવ પ્રાપ્ત થાય. . (૪) પુનઃ શંકાકાર ઉકત અનુમાનમાં વ્યભિચારેદેષની શંકા કરતાં કહે છે કે-ઇન્દ્રિયમનોનિમિત્ત વિજ્ઞાન રૂપ પક્ષમાં અપ્રત્યક્ષત્વની સિદ્ધિ કરવા તમે જે અનુમાન કર્યુ છે તે
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy