________________
૪૫
થાય છે. એટલે કાઈ પણ વસ્તુની અસત્તા સાબિત કરવા સ જન પ્રત્યક્ષગેાચરાતિકાન્તત્વરૂપ હેતુને માન્ય ગણી શકાય નહીં. જો સજન॰રૂપ હેતુથી વસ્તુની અસત્તા સિદ્ધ કરવામાં આવે અને તેને પ્રામાણિક માનવામાં આવે તે જેમ સજનરૂપ હેતુ દ્વારા ખરરવષાણાદિની અસત્તા પ્રતીત થાય છે તેવી જ રીતે તે જ સજનરૂપ હેતુથી ધર્માંની પણુ અસત્તા સિદ્ધ થાય. પરંતુ ધર્માંની અસત્તા તે! તમે પણ સ્વીકારતા નથી. માટે તમે જે સ જન પ્રત્યક્ષગે ચરાતિકાન્તવરૂપ ' હેતુથી સજ્ઞની અસત્તા સિદ્ધ કરવા જાવ છે તે તમારૂ` કા` આપાત રમણીય–અવિચારિત જ છે.
વળી ઇન્દ્રિયપ્રત્યક્ષાત્મક વિજ્ઞાન પણ સાક્ષાત્ ઉત્પન્ન ન થવાથી તેમજ સંપૂર્ણ વસ્તુ પરિચ્છેદ્યાત્મક ન હેાવાથી પરમાર્થ તઃ–વાસ્તવિક રીતે પ્રત્યક્ષપ્રમાણ નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષાત્મક વિજ્ઞાનમાં પ્રત્યક્ષપ્રમાણુત્વાભાવ અનુમાન દ્વારા સિદ્ધ થાય છે. અનુમાન પ્રકાર આ પ્રમાણે છે
(૧) મ્યુન્ટ્રિયમનોનિમિત્તે વિજ્ઞાનમ્, અપ્રત્યક્ષ, માચમઢીતુર્થાત. रिक्तनिमित्तोत्थापितप्रत्ययात्मकत्वात् धूमादग्निज्ञानवत् "
અર્થાત જેવી રીતે ‘ પર્વતો વૃદ્ધિમાન ધૂમાત્’આ વહ્નિસાધક અનુમાનમાં જેમ અનુમિત્યાત્મક વહ્નિજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકથી ભિન્ન મરૂપ નિમિત્તથી ઉત્થાપિત પ્રત્યયરૂપ હેાવાથી અપ્રત્યક્ષ છે તેવી જ રીતે ઇન્દ્રિયવિજ્ઞાનાત્મક પ્રત્યક્ષ પણ ગ્રાહ્યગ્રાહકથી ભિન્ન ઇંદ્રિયરૂપ હેતુથી ઉત્પન્ન થયેલ પ્રત્યયસ્વરૂપ હાવાથી અપ્રત્યક્ષ જ છે.
આ પ્રમાણે ઇન્દ્રિય પ્રત્યક્ષાત્મક વિજ્ઞાન પણ અપ્રત્યક્ષ છે તે સિદ્ધ થયું.