SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શિષ્યા વગેરેને અધ્યાપન કરાવવું, આગળ વધારવા વગેરેને તેઓશ્રીના અદમ્ય ઉત્સાહ અપૂર્વ છે. સ્વ-પર સમયના તેઓશ્રી વિશિષ્ટ જ્ઞાતા છે. શાસન પ્રભાવનાના અનેકવિધ કાર્યો નિર ંતર કરી-કરાવી આહુત શાસનની મહાન્ સેવા બજાવી રહ્યા છે. જૈનાગમાના ગ‘ભીર તત્ત્વાને સરળ રીતે પ્રતિપાદ્ઘન કરવાની તેએની અનેાખી પ્રતિભા છે. કઠિનમાં કઠિન કાર્યને હિંમત પૂર્વાંક પાર પાડવાની તેઓની અજોડ શક્તિ છે. તેઓનુ` ત્યાગમય સંયમી જીવન અને અનવરત કાર્યશીલતા અનેક આરાધકે ને પરમ આદભૂત છે. આ વિશદ અને પાંડિત્યપૂર્ણ ગ્રન્થનું સપાદનકાર્ય પૂજ્યપાદ આચાર્ય શ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસ પ્રવર શ્રી દેવવિજયજી ગણિવય ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી હેમચંદ્રવિજયજી મહારાજે ખૂબ જ ચીવટપૂર્વક કર્યુ છે. તેએશ્રીએ ખાલ્યવયમાં સચમ સ્વીકારીને ચારિત્રની સુંદર આરાધના કરવા સાથે ન્યાય—– વ્યાકરણ-સાહિત્ય-આગમ વગેરેને વિશિષ્ટ અભ્યાસ કર્યાં છે. તથા તેઓ બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્'ની વ્યાકરણાચાયની પરીક્ષામાં તથા કલકત્તાની નન્યન્યાય મધ્યમાની પરીક્ષામાં સમુત્તીણ થયા છે. સંસ્કૃતમાં વિવિધ વૃત્તોમાં સુંદર ક્ષેાકે રચવાની તેઓશ્રી આગવી શક્તિ ધરાવે છે. તેમની વિદ્વત્તાગંભીરતા–સ્થિરતા-વિનયશીલતા આજે ચારેબાજુ પ્રસરી રહી છે. તેમણે આ ગ્રન્થને સુવાચ્ય બનાવવા પૂરો પ્રયત્ન કર્યો છે. તેમજ આ ગ્રન્થને ગુજરાતીમાં સુંદર ભાવાનુવાદ પણ તૈયાર કરી આપેલ છે. આ ગ્રન્થનું વિદ્વત્તાભયુ પુરાવથન' પૂજ્યપાદ આચાર્ય શ્રીજીના શિષ્યરત્ન સ્વ. વિનયનિધાન પૂ. પંન્યાસપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજના શિષ્યરત્ન સમર્થ વિદ્વાન્ પૂજ્ય
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy