SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧ પૂજ્ય મુનિરાજ શ્રી મહેાયવિજયજી મહારાજ (પૂ. મુનિશ્રી કરુણાવિજયજીના શિષ્ય) ૧ પૂજ્ય મુનિશ્રી તત્ત્વપ્રભવિજયજી મહારાજ પૂજ્ય મુનિશ્રી ચૈતન્યવિજયજી મહારાજ ૨ ૩ પૂજ્ય મુનિશ્રી કુંદનવિજયજી મહારાજ (પૂ. પં. શ્રી પરમપ્રભવિજયજી ગણિવયના શિષ્યા) ૧ પૂજ્ય મુનિશ્રી નિરંજનવિજયજી મહારાજ (પૂ. મુનિશ્રી ખાંતિવિજયજીના શિષ્ય) ૧ પૂજ્ય મુનિશ્રી ઉત્તમવિજયજી મહારાજ ૨ પૂજય મુનિશ્રી માનવિજયજી મહારાજ (પૂ. મુનિશ્રી નિરંજનવિજયજીના શિષ્યા) આમ સમળી શિષ્ય-પ્રશિષ્યાદ્ઘિ પરિવાર ૩૨ ના છે. તેમાં ૬ ના ચિહ્નવાળા કાળધમ પામી ગયા છે. છવીસમાંથી અધ ઉપરાંત શિષ્યા વિદ્વાન અને ભવિષ્ણુ છે. તપ સંયમની વિશદ આરાધનામાં આગળ વધતા આ વિશિષ્ટ પરિવારથી પૂર્વ આચાર્ય મહારાજશ્રી ગજપરિવારથી પરિવરેલ ગજરાજની જેમ જૈનશાસનને શેાભાવી રહ્યા છે. તેઓશ્રીની રચેલી સંસ્કૃત-ગુજરાતી કૃતિએ આ પ્રમાણે છે. ૧ સ્તવન ચાવિશી, ૨ સ્તુતિ ચાવિશી, ૩ વૈરાગ્યશતક, ૪ આત્મનિંદ્યાદ્વાત્રિંશિકા (અનુવાદ), ૫ દૃષ્ટાન્તાવલિ, ૬ ચૈત્યવંદન ચાવિશી, ૭ કલ્પલતાવતારિકા, ૮ સર્વજ્ઞસિદ્ધિ (સવહિતા—ટીકા), ૯ શ્રી શાંતિનાથ ચરિત (નૈષધીયપાદ પૂતિરૂપ-વિદ્વદ્વિનાદિની વૃત્તિ), ૧૦ સપ્ત સધાન મહાકાવ્ય (સરણિ–ટીકા) આ સિવાય સંખેાધ પ્રકરણ વૃત્તિ વગેરે કેટલાક વિશદ ગ્રન્થા અપ્રકાશિત છે.
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy