SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જેઓ આ વિષયમાં ગંભીર વિચાર કરવાની ઈચ્છાવાળા છે તેઓ જે સ્વસ્થતાપૂર્વક આ “સર્વજ્ઞસિદ્ધિ” ગ્રન્થનું મનન કરે તે તેમના અનેક ભામે હે દૂર થઈ જાય એ નિર્વિવાદ છે. બાકી તે અન્ય થાંભલા સાથે અથડાય ને તેને ઈજા થાય તેમાં થાંભલાને શો વાંક ! ઉદયનાચાર્ય પણ એમ જ કહે છે કે 'नह्येष स्थाणोरपराधो, यदेनमन्धो न पश्यति' ચીબરી અને ચામાચીડીયાની સભામાં ઘૂવડ વાત કરે કે સૂર્ય જેવું કાંઈ નથી. સૂર્યને માનનારા મૂર્ખ છે–તેના જેવું જ આ સર્વજ્ઞ નથી-એ કથન છે. પ્રસ્તુત ગ્રન્થના પ્રારંભમાં જ આચાર્યશ્રી આ વાત જણાવે છે કે-સર્વજ્ઞનું અજ્ઞાન-સર્વને અસ્વીકાર એ પણ સામાન્યથી મેહ છે–અજ્ઞાન છે. પણ સર્વજ્ઞ નથી જ એ આગ્રહ તે મહામેહ છે એમ સજજનેનું માનવું છે. सर्वज्ञाप्रतिपत्तिर्यम्मोहः सामान्यतोऽपि हि । નાવામિનારતુ, મામોસઃ સતાં મત: રૂ વિશેષજ્ઞને સર્વજ્ઞ માનવા એ પણ એક મેહ જ છે, એ પ્રમાણે માનવાથી સર્વનું કેઈ અનુગતસ્વરૂપ-લક્ષણ સ્થિર થઈ શકતું નથી, વિશેષજ્ઞ તરતમતાથી દરેક થઈ શકે છે એટલે તે બધા સર્વજ્ઞ બની જાય, અને એ ઈષાપત્તિ કરીને સ્વીકારી લેવામાં આવે તે સર્વજ્ઞનો અ૫લાપ કરનારા કરતાં આવું માનનારામાં કાંઇ પણ વિશેષ અંતર રહેતું નથી. ૩. સંપૂર્ણ જ્ઞાતાને સર્વજ્ઞ માનનારા : તૈયાયિક અને વૈશેષિક સંપૂર્ણ જ્ઞાતાને સર્વ સ્વરૂપે માન્ય રાખે છે, પણ તેઓ એવા સર્વજ્ઞ એક ઈશ્વર જ છે, અને તે અનાદિ સિદ્ધ છે, બાકી જીવાત્માઓ સર્વજ્ઞ થઈ શકતા નથી,
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy