SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ १ क्र. विषयः २१ व्रतं त्यजन् काकिणीमात्रेण कोटिं हारयति । २ ३ ४ १ २ ३ २२ हीनसत्त्वः कथं बहु हारयति ? ४ १ ३० વ્રતને ત્યજનારો કોડી માટે કરોડને હારે છે. हीनसत्त्वो गेहिनां गृहव्याप्तिं करोति । અલ્પસત્ત્વવાળો ગૃહસ્થોના ઘરની ચિંતા કરે છે. हीनसत्त्वो मन्त्रतन्त्रादि करोति । અલ્પસત્ત્વવાળો મન્ત્ર, તન્ત્ર વગેરે કરે છે. अष्टाङ्गं निमित्तम् । નિમિત્તના આઠ અંગો. हीनसत्त्वो गृहस्थकार्येषु प्रवर्त्तनेन स्वप्रतिज्ञां भनक्ति । અલ્પસત્ત્વવાળો ગૃહસ્થોના કાર્યોમાં પ્રવર્તીને પોતાની પ્રતિજ્ઞાને ભાંગે छे. हीनसत्त्वोऽल्पलाभार्थं महाव्ययं करोति । અલ્પસત્ત્વવાળો થોડા લાભ માટે ઘણો વ્યય કરે છે. અલ્પસત્ત્વવાળો શી રીતે ઘણું હારે છે ? मूढबुद्धिः स्वं त्रैलोक्योपरिवर्त्तिनं न वेत्ति । २३ मूढबुद्धिः स्वं भिक्षुकप्रायं मन्यते । મૂઢબુદ્ધિવાળો પોતાને ત્રણ લોકની ઉપર રહેલો નથી જાણતો. मुनिश्चारित्रैश्वर्यसम्पन्नः । મુનિ ચારિત્રરૂપી ઐશ્વર્યથી યુક્ત છે. मुनिः सर्वसमृद्धिमान् । મુનિ બધી સમૃદ્ધિવાળો છે. मुनिः पुण्यप्राग्भारभाजनं त्रैलोक्योपरिवर्त्ती च । મુનિ પુણ્યશાળી છે અને ત્રણ લોકની ઉપર રહેલા છે. भौतिकसुखार्थं मुनेर्धावनमनुचितम् । ભૌતિક સુખો માટે મુનિનું દોડવું ઉચિત નથી. મૂઢબુદ્ધિવાળો પોતાને ભિખારી જેવો માને છે. मूढबुद्धिर्भावनिःस्वधनेशानां ललनानि करोति । મૂઢબુદ્ધિવાળો ભાવથી દરિદ્રી એવા ધનવાનોની ખુશામતો કરે છે. वृत्त क्र. पृष्ठ क्र. ४/२२, ३७६- ३८२ २३ ३७७ ३७८ ३७९ ३८० ३८१ ४/२४ ३८२-३८६ ३८२ ३८३ ३८४ ३८५ ३८६ ४/२५ ३८७-३८८ ३८८
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy