SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ३१ क्र. विषयः वृत्त क्र. पृष्ठ क्र. ४/२६ ३८९-३९१ ३८९ ३९० २४ योगिनः पुर इन्द्रादयो रङ्कप्रायाः । યોગીની આગળ ઈન્દ્ર વગેરે રંક જેવા છે. मुनिः प्रशान्तो निरीहः सदानन्दश्च भवति । મુનિ પ્રશાંત, ઈચ્છા વિનાનો અને સદા આનંદવાળો હોય છે. भौतिकसुखं दुःखरूपमेव । ભૌતિકસુખ દુઃખરૂપ જ છે. २५ इन्द्रादीनां रङ्कप्रायत्वं कथम् ? ઈન્દ્ર વગેરે રંક જેવા શી રીતે છે? इन्द्रादयः स्वायुषः समाप्तौ दुःखं सहन्ते । ઈન્દ્ર વગેરે પોતાનું આયુષ્ય પૂરું થવા પર દુઃખને સહે છે. सांसारिकसुखानि दुःखरूपाण्येव । સંસારના સુખો દુઃખરૂપ જ છે. २६ मूढबुद्धेश्चेष्टा । ४/२७ ३९१-३९३ ३९२ ३९३ ४/२८, ३९४-३९७ २९ મૂઢબુદ્ધિવાળાની ચેષ્ટા. यावदैश्वर्यं नार्थ्यते तावत्सम्मुखमायाति । જ્યાં સુધી ઐશ્વર્યની પ્રાર્થના કરાતી નથી ત્યાં સુધી તે સામે આવે छ. ३९६ ३९७ यावदैश्वर्यमर्थ्यते तावत्पराङ्मुखं याति । જ્યાં સુધી ઐશ્વર્યની પ્રાર્થના કરાય છે ત્યાં સુધી તે પાછું જાય છે. ३ हीनसत्त्व ऐश्वर्यप्राप्त्यर्थं भृशं प्रयतते । અલ્પસત્ત્વવાળો ઐશ્વર્ય પામવા ઘણી મહેનત કરે છે. ४ ऐश्वर्यार्थं धावन्हीनसत्त्वो न खिद्यते । અલ્પસત્ત્વવાળો ઐશ્વર્ય માટે દોડતાં થાકતો નથી. २७ सात्त्विकस्य स्वरूपम् । સાત્ત્વિકનું સ્વરૂપ. सात्त्विको न विचलति । સાત્ત્વિક ચલાયમાન થતો નથી. २ स्थिरधीरगम्भीरो नरो हर्षविषादौ न करोति । સ્થિર, ધીર અને ગંભીર મનુષ્ય હર્ષ-શોક કરતો નથી. ४/३० ३९७-३९९ ३९८
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy