SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - क्र. विषयः वृत्त क्र. पृष्ठ क्र. ३५८ २ हीनसत्त्वः स्वोदरपूरणमेव चिन्तयति । અલ્પસત્ત્વવાળો પોતાના પેટને ભરવાનું જ વિચારે છે. १६ हीनसत्त्वः स्वोदरपूरणार्थं बहुचाटुशतानि करोति । અલ્પ સત્ત્વવાળો જીવ પોતાનું પેટ ભરવા માટે ઘણી ખુશામત કરે ४/१७ ३५९-३६१ ३६० ३६१ ४/१८ ३६१-३६६ ३६३ ३६४-३६५ ४/१९ ३६६-३६८ हीनसत्त्वः श्वेव दैन्यं प्रदर्शयति । અલ્પસત્ત્વવાળો જીવ કૂતરાની જેમ દીનતા બતાવે છે. अल्पसत्त्वः स्वसंयमं निःसारीकरोति । અલ્પસત્ત્વવાળો જીવ પોતાના સંયમને સાર વિનાનું કરે છે. १७ हीनसत्त्वो ज्ञातिसम्बन्धान्प्रकटयति । અલ્પસત્ત્વવાળો જીવ સ્વજનોના સંબંધો બતાવે છે. पूर्वपश्चात्संस्तवपिण्डः ।। પૂર્વપશ્ચાત્સસ્તવપિંડ. २ पूर्वपश्चात्संस्तवदोषाः । પૂર્વપશ્ચાત્સસ્તવના દોષો. १८ मुनेभिक्षादातुः पुरः सम्बन्धप्रकटनम् । ભિક્ષા આપનારની આગળ મુનિ સંબંધોને પ્રગટ કરે છે. १९ दीनो मुनिरनेकशो दैन्यानि करोति । દીન મુનિ અનેકવાર દીનતા કરે છે. हीनसत्त्वकृतदैन्यानि प्रकाशयितुमशक्यानि । અલ્પસત્ત્વવાળાએ કરેલી દીનતાઓ કહેવી શક્ય નથી. २० हीनसत्त्वः सैंहीवृत्तेर्नाम्नाऽपि बिभेति । અલ્પસત્ત્વવાળો સિંહવૃત્તિના નામથી પણ ડરે છે. सैंही वृत्तिः । सिंडवृत्ति. शृगालवृत्तिः । શિયાળવૃત્તિ. सैंहीवृत्तिं शृगालवृत्तिञ्चाश्रित्य मुनीनां चतुर्भङ्गी । સિંહવૃત્તિ અને શિયાળવૃત્તિને આશ્રયીને મુનિઓના ચાર ભાંગા. ४/२० ३६९-३७१ ३७० ४/२१ ३७१-३७५ ३७२-३७३ ३७४ ३७५
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy