SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/३ सुखदुःखानां कर्त्ता हर्त्ता चात्मैव । ४४७ परे सहायीभवन्ति । जीव एव शुभाशुभाध्यवसायैः कर्म बध्नाति तदुदये च स्वयमेव सुखी वा दुःखी वा भवति । ततो जीव एव स्वात्मानं सुखिनं दुःखिनं वा करोति । यदि स धर्माराधनां करोति तर्हि तस्य कर्माणि निर्जरन्ति । ततश्च स सहजानन्दमनुभवति । यदि वा कर्म स्वफलदर्शनेन जीवं सुखिनं दुःखिनं वा करोति स्वनिर्जरणेन च तं सहजानन्दलीनं करोति । तच्च कर्म जीवेनैव पुरा बद्धम् । जीव एव तस्य निर्जरां करोति । इत्थं जीव एव स्वस्य सुखदुःखानां कर्त्ता हर्त्ता च, न तु परे पदार्था जीवा वा । इत्थं विचिन्त्य सुखकर्त्तरि दुःखहर्त्तरि वा बाह्यनिमित्ते रागो न कर्तव्यो न च दुःखकर्त्तरि सुखहर्त्तरि वा बाह्यनिमित्ते द्वेषः कर्त्तव्यः । सुखदुःखानां कर्त्ता हर्त्ता चात्मैवा । तत आत्मैव दमनीयो येन स शुभाशुभफलदायककर्मबन्धमेव न कुर्यात् । उक्तञ्चाऽऽत्मानुशासने श्रीपार्श्वनागगणिविरचिते - 'सुखदुःखानां कर्त्ता, हर्त्ताऽपि न कोऽपि कस्यचिज्जन्तोः । इति चिन्तय सबुद्ध्या, पुराकृतं भुज्यते कर्म ॥ ११ ॥ ' देशनाशतकेऽप्युक्तम् - 'न परो करेइ दुक्खं, नेव सुहं कोइ कस्सई देई । जं पुण सुचरिअदुचरिअं परिणमइ पुराणयं कम्मं ॥९५॥' (छाया न परः करोति दुःखं, नैव सुखं कश्चित् कस्मैचिद् ददाति । અધ્યવસાયોથી કર્મ બાંધે છે અને તેના ઉદયે પોતે જ સુખી કે દુઃખી થાય છે. તેથી જીવ જ પોતાને સુખી કે દુ:ખી કરે છે. જો તે ધર્મારાધના કરે છે તો તેને કર્મનિર્જરા થાય છે. તેથી તે સહજ આનંદને અનુભવે છે. અથવા કર્મ પોતાનું ફળ બતાવવા વડે જીવને સુખી કે દુઃખી કરે છે અને પોતાની નિર્જરા વડે તેને સહજ આનંદમાં લીન કરે છે. તે કર્મ જીવે જ પૂર્વે બાંધેલું. જીવ જ તેની નિર્જરા કરે છે. આમ જીવ જ પોતાના સુખ-દુઃખોનો કરનારો અને હરનારો છે, બીજા પદાર્થો કે જીવો નહીં. આમ વિચારીને સુખ કરનારા કે દુઃખ હરનારા બાહ્ય નિમિત્ત ઉપર રાગ ન કરવો અને દુઃખ કરનારા કે સુખ હરનારા બાહ્ય નિમિત્ત ઉપર દ્વેષ ન કરવો. સુખદુઃખોનો કરનારો અને હરનારો આત્મા જ છે. તેથી આત્માને જ દમવો જોઈએ કે જેથી તે શુભ-અશુભ ફળ આપનાર કર્મોને બાંધે જ નહીં. આત્માનુશાસનમાં શ્રીપાર્શ્વનાગગણિએ કહ્યું છે, ‘કોઈ જીવના સુખદુઃખોને કરનારો અને હરનારો કોઈ પણ જીવ નથી. સબુદ્ધિથી આમ વિચાર - પૂર્વે કરાયેલ કર્મ ભોગવાય છે. (૧૧)’ દેશનાશતકમાં પણ કહ્યું છે, ‘બીજો જીવ દુ:ખ કરતો નથી. કોઈ કોઈને સુખ આપતું નથી. જે સારું કે ખરાબ જૂનું કર્મ છે તે ફળ આપે છે.’ મુનિએ સિંહ - .
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy