SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ मृगारिः शरोत्पत्तिं विमृगयते । योगसारः ५/४ यत्पुनः सुचरितदुश्चरितं, परिणमति पुराणकं कर्म्म ॥ ९५ ॥ ) मुनिना सिंहसदृशेन भवितव्यं न तु श्वतुल्येन । श्वा प्रस्तरं भषति न तु प्रस्तरक्षेतारम् । सिंहः शरक्षेप्तारं निहन्ति न तु शरम् । उक्तञ्चोपदेशमालायाम् – 'पत्थरेणाहओ कीवो, पत्थरं डक्कुमिच्छइ । मिगारिओ સર પપ્પ, સરુત્તિ વિમારૂ શ્રૂoા' (છાયા-પ્રસ્તરેખાહત: વસ્તીવ:, પ્રસ્તર હંમિતિ । मृगारिः शरं प्राप्य शरोत्पत्तिं विमृगयते ॥ १३९ ॥ ) एवं मुनिना शुभाशुभफलनिमित्तभूताः पदार्था जीवाश्च शुभाशुभफलदायकत्वेन न द्रष्टव्याः, परन्तु शुभाशुभफलदायककर्मबन्धक आत्मैव शुभाशुभफलदायकत्वेन द्रष्टव्यः स चैव जेतव्य: । इत्थं सुखदुःखानां कर्त्ता हर्त्ता चात्मैवेति चिन्तनेनेष्टानिष्टेषु भावेषु रागद्वेषाकरणेन मनः स्थिरीभवति । रागद्वेषरहितमनसो निष्पादनमेव तात्त्विको धर्मः ॥३॥ अवतरणिका - मन:स्थिरीकरणोपायं प्रदर्श्याऽधुना मनःस्थिरीकरणफलं दर्शयति - मूलम् - मृतप्रायं यदा चित्तं, मृतप्रायं यदा वपुः । मृतप्रायं यदाक्षाणां वृन्दं पक्कं तदा सुखम् ॥४॥ 2 જેવા થવું જોઈએ, કૂતરા જેવા નહીં. કૂતરો પથ્થરને ભસે છે, પથ્થર ફેંકનારાને નહીં. સિંહ બાણ ફેંકનારાને હણે છે, બાણને નહીં. ઉપદેશમાળામાં કહ્યું છે - ‘પથ્થરથી હણાયેલ કૂતરો પથ્થરને કરડવા ઇચ્છે છે, સિંહ બાણ પામીને બાણ ક્યાંથી આવ્યું તે શોધે છે. (૧૩૯)' એમ મુનિએ શુભ અને અશુભ ફળના નિમિત્તભૂત પદાર્થોને અને જીવોને શુભ-અશુભ ફળ આપનારા તરીકે ન જોવા પણ શુભ-અશુભ ફળ આપનારા કર્મોને બાંધનારા આત્માને જ શુભ-અશુભ ફળ આપનાર તરીકે જોવો અને તેને જ જીતવો. આમ સુખ-દુ:ખોને કરનારો અને હરનારો આત્મા જ છે, એમ વિચારી ઇષ્ટ અને અનિષ્ટ ભાવોમાં રાગદ્વેષ ન કરીને મન સ્થિર થાય છે. મનને રાગ-દ્વેષ રહિત કરવું એ જ સાચો ધર્મ છે. (૩) અવતરણિકા - મનને સ્થિર કરવાનો ઉપાય બતાવીને હવે મનને સ્થિર કરવાનું ફળ બતાવે છે – શબ્દાર્થ - જ્યારે મન મૃતપ્રાયઃ થાય છે, જ્યારે શરીર મૃતપ્રાયઃ થાય છે, જ્યારે ઇન્દ્રિયોનો સમૂહ મૃતપ્રાયઃ થાય છે ત્યારે સુખ પાકે છે. (૪)
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy