SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ ગુણુ વર્ણન. કોઇની સાથે પણ સ્પā કરવી ચેાગ્ય નથી તેમાં પણ વિશેષ હેાય તેની સાથે તા હરીફાઇમાં ઉતરવાથી ઘણું ખમવુ પડે છે. પ્રમતાનન વિશ્વાસઃ—પ્રાયે સ્ત્રી વર્ગને કદી પણ વિશ્વાસ કરવા ચૈાગ્ય નથી, કારણકે સ્રી ગમે તેવી બુદ્ધિશાળી હેાય તે પણ તેનુ મનઃ પુરૂષના જેટલું ગભીર, વિચારશીળ અને સહનશીળતાવાળુ' હાવાના સ’ભવ થાડા છે. તેથી ક્રૂ પુરૂષા તેમને અનુકૂળ લાલચ આપી હરેક રીતે ફ્રાસલાવી પટાવી તેના હૃદયમાં રહેલી ગુપ્ત ીનાને સહેલાઇથી મેળવી શકે છે, તેમજ તેના ઉપર ઘેાડુ પણ શારીરિક કષ્ટ આવી પડતાં પેાતાના મન ઉપરને કાબુ ગુમાવી દે છે અને પેાતાના પતિને કે સ્વજનને ગમે તેટલી હાનિકારક વાત હેાય તે પણ તેવી વાતને પ્રગટ કરવામાં ખીલકુલ વિચાર કરતી નથી. માટે અતિ ગૃહ્ય વાત કે જે પ્રગટ થવાથી પેાતાને ગામને કે દેશને હાનિ થાય તેવી અથવા તા જેનાથી પેાતાની આજીવિકા ચાલતી હેાય તેવા વેપાર ઉદ્યાગની ગુપ્ત વાત સ્ત્રી પાસે કદી પણ કરવી યેાગ્ય નથી. ઉપર જણાવેલી ખીના ઘણે ભાગે ઘણી સ્ત્રીઓના એવા સ્વભાવ હેાવાથી અત્રે લખવાની જરૂર પડી છે. નહીં તેા ઈતિહાસિક નજરે જોતાં શીળવતી અને અને પદેવી જેવી અનેક સ્ત્રીએ પેાતાના પતિને રાજકામાં સલાહુ આપનારીએ અને ગભીર, સહનશીળ અને વિચારશીળ વિગેરે ઉત્તમ ગુણવાળી જોવામાં આવે છે. ઉપરાંત ખામત માટેના ઉદાહરણા શાસ્ત્રકારોએ ઘણે ઠેકાણે આપેલાં છે તેથી તેવાં ઉદાહરણેા અત્રે લખ્યાં નથી. છે. ૧૦૦ ઉપરોક્ત ગહિત કર્યાં પ્રાયે કરી વિવેકી અને ધર્મની યેાગ્યતાવાળા પુરૂષો માટે અધમી માટે નથી. તેને માટે કહ્યું છે કેઃ— પણ * " पौरोहित्यं रजनिचरितं ग्रामणीत्वं नियोगो, मावापत्यं वितथवचनं सादिवादः परान्नम् । धर्मिद्वेषः खलजनरतिः प्राणिनां निर्दयत्वं, मा भूदेवं मम पशुपते जन्मजन्मान्तरेऽपि " ॥३॥ શબ્દાર્થ:—પુરોહિતપણું, રાત્રિએ ( સ્વેચ્છાએ ) ભ્રમણ, ગામનું નાયકપણ', અધિકારીપણું, માનુ અધ્યક્ષપણુ, અસત્ય વચન, સાક્ષિ આપવી, બીજાનું અન્ન ખાવું, ધર્મી ઉપર દ્વેષ રાખવા, દુર્જન ઉપર પ્રેમ રાખવા અને પ્રાણીઓ ઉપર નિર્દયતા રાખવી એ સર્વે હું મહાદેવ ( શિવ ) મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ. ॥૩॥ વળી ખરાબ વેપાર કરનારને આશ્રિ કાઈ સ્થળે કહ્યું છે કેઃ—
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy