________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથની પ્રસ્તાવના વડોદરા–નિવાસી જૈન વિદ્વાન ધર્મરસિક પ્રખ્યાત પંડિત શ્રીયુત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ સુંદર લખેલી છે.
આ ગ્રંથનું મુદ્રણકાર્ય મુંબઈના સુપ્રસિદ્ધ નિર્ણયસાગર પ્રેસે અને મુફ-સંશોધન તે પ્રેસના પ્રધાનપંડિત નારાયણ રામ આચાર્ય સુંદર રીતે કરેલ છે.
આ ગ્રંથના પ્રકાશનમાં પાટણનિવાસી જ્ઞાનપિપાસુ ધર્મરસિક શા. સારાભાઈ નગીનદાસે રૂ. ૩૫૦૦) ની ઉદાર સખાવત કરી છે. આ બદલ સર્વેને સહર્ષ અમે આભાર માનીએ છીએ. આ રીતે આ ગ્રંથને પ્રથમાધ્યાયવાળો આ પ્રથમ વિભાગ પ્રકાશિત કરવામાં આવ્યો છે. એ જ રીતે આગળના ભાગે પણ ક્રમશઃ પ્રકાશિત કરાશે.
સાહિત્ય, વિદ્વાનો અને સંસ્કૃતના અભ્યાસીઓ આદિ આ ગ્રંથન સદુપયોગ કરે એજ શુભેચ્છા....
For Private And Personal Use Only