SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणीटीका अ. ३. जिनदत्त-सागरदत्तचरित्रम् ___७१९ श्रद्धानरूपा सर्वशङ्का तर्जितः 'निष्काशितः' परदर्शनाडम्बरनिरीक्षणोद्भूत मिथ्यात्वमोहनीय जनितपरदर्शनवाञ्छावनितः, निर्विचिकित्सा-तम संयम फले संदेहवर्जितः, मंदमतितया तद् विधाचार्यविरहात् 'ज्ञेयगहनत्वात्, ज्ञानावरणीयोदयात् तत्वनिर्णयेहेतूदाहरणाप्राप्त्यसंभवाच्च जिनभाषितभावेषु श्रेष्ठिपुत्रोदाहरणद्वयं सम्यगवबुद्धय मतिमान् संदेहं न कुर्यात्, सर्वज्ञ शंका है।-- तथा अहंत प्रतिभाषित समस्त तत्वों में अश्रद्धान आदिरूप आत्मवृत्ति का नाम सर्वदेश शंका है। पर दर्शन के आडंबर के निरीक्षण से उत्पन्न हुआ जो मिथ्यात्व मोहनीय कर्म है--उससे जनित परदर्शन की जो वाञ्छा है उसका नाम वाच्छा है। तप और संयम के फलमें संदेह करना इसका नाम विचिकित्सा है। उस तरह मिनभाषित तत्व में शंकित वृत्तिका अभाव निःशंकितवृत्ति है। कांक्षा का अभाव निःकांक्षितत्ति है। विचि कित्सा का अभाव निर्विचिकित्सा है। जब किसी भी प्रकार की शकित आदि वृत्ति उत्पन्न हो तो उस समय ऐसा विचार कर इसे दूर कर देना चाहिये कि मैं तो मंद मतिबाला हूँ--और इस समय कोई विशिष्ट ज्ञानी आचार्य हैं नही-ज्ञेय (पदार्थ) गहन है, ज्ञानावरणीय का उदयवर्त रहा है--तत्व के निणार्यक जो हेतु, उदाहरण--आदि हैं, उनकी प्राप्ती असंभव हो रही है। अतः जो कुछ जिन देवने कहा है वही सर्वथा शुद्ध तत्व है । इसमें किसी प्रकार का संदेह नहीं है। इस तरह श्रेष्ठेिपुत्र के उदाहरण द्वय को अच्छी એક દેશ શંકા કહેવાય છે. તેમજ અહત પ્રતિભાષિત બધા તત્વમાં અશ્રદ્ધાન વગેરેની આત્મવૃત્તિ સર્વદેશ શંકા નામે કહેવાય છે. પરદર્શનના આડંબરના નિરીક્ષણથી ઉદ્દભવેલ મિથ્યાત્વ મેહનીય કર્મ છે. તજજન્ય પરદર્શનની વાછા (ઈચ્છા) નું નામ તે વાછા કહેવાય છે. તપ અને સંયમના રૂપમાં સંદેહ થવો તે વિચિકિત્સા કહેવાય છે. આ રીતે જિન ભગવાન જે આજ્ઞા કરે તેમાં નિઃસંશયવૃત્તિ રાખવી એટલે કે નિશંકપણે તે વાત સ્વીકારવી તે નિશંકવૃત્તિ છે. કાંક્ષાને અભાવ નિકાંક્ષિવૃત્તિ છે. વિચિકિત્સાને અભાવ નિવિચિકિત્સા છે. જ્યારે કેઈપણ જાતની શંકા ઉત્પન્ન થાય ત્યારે આ પ્રમાણે વિચાર કરે જોઈએ કે હું તે હીન બુદ્ધિ વાળો છું. અત્યારે મારી સામે એવા કેઈ વિશિષ્ટ જ્ઞાની આચાર્ય પણ નથી. અને યવસ્તુ (પદાર્થ) સમજાય એવી નથી જ્ઞાનાવરણીય કર્મને ઉદયવતી રહ્યો છે—તત્વના નિર્ણય માટે જે હેતુ ઉદાહરણ વગેરે છે તેમની પ્રાપ્તિ અસંભવ થઈ પડી છે. એથી જિનદેવે જે કંઈપણ કહ્યું છે. તે એકદમ શુદ્ધ તત્વ છે આમાં કંઈ પણ જાતની શંકાને સ્થાન નથી. આ રીતે બંને સાર્થવાહ પુત્રોના For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy