SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ ગેકુળદાસ મથુરાદાસ – શાહ ચીમનલાલ નાથાલાલ શાહ ગોકુળદાસ મથુરાદાસ : નવલકથા ‘કીમિયાગરની કન્યા', ચરિત્ર નેપોલિયન બોનાપાર્ટ -ભા. ૧ થી ૪ (૧૯૨૪-૧૯૨૬) તથા અનુવાદ પ્રતાપસિહ મહારાજા ગાયકવાડ પરિચય તથા ભાષણ'ના કર્તા. મૃ.મા. શાહ ગેપાળદાસ પ્રેમચંદ : નાટક ‘સૂર્યકળા' (૧૯૧૫)ના કર્તા. મૃ.મા. શાહ ગેપાળદાસ લાલદાસ : ‘ગોપાળ ગીતાવળી' (૧૮૯૦)ના કર્તા. મૃ.માં. શાહ ગરધનલાલ હરજીવનદાસ : પદ્યકૃતિ ‘મુંબઈની શેઠાણી - ૨ (૧૯૨૨)ના કર્તા. મૃ.મા. શાહ ગેવિંદલાલ મેહનલાલ : પદ્યકૃતિ “શ્રી સ્વાન આંબલીઆરાના પાટવિકુમારશ્રીને જન્મોત્સવ' (૧૯૧૩)ના કર્તા. મૃ.મા. શાહ ઘેલાભાઈ નેણશી : વાંઢા વિલાપ બાવણી' (૧૮૯૨)ના કર્તા. મૃ.માં. શાહ ચતુરભાઈ તારાચંદ : કથાકૃતિ “મુંબઈની મોહિની'- ભા. ૧ (૧૯૧૬) તથા નાટક 'વફાદારે હિન્દ (૧૯૧૬)ના કર્તા. મુ.મા. શાહ ચંદુલાલ કેશવલાલ : પ્રવાસકથા “તીર્થયાત્રાને હેવાલ (૧૯૨૨)ના કર્તા. શાહ ચંદ્રકાન્ત મફતલાલ (૧૯૧૪) : નવલકથાકાર, કવિ, ચરિત્રલેખક, નાટયલેખક. જન્મ કરાડ (મહારાષ્ટ્ર)માં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. એમણે ‘જીત કોની?' (૧૯૩૪), 'મૃણાલિની' (૧૯૩૫), ‘દેશની માય' (૧૯૩૬), ‘આબરૂની ભીતરમાં' (૧૯૪૪) જેવી સામાજિક અને “મહામંત્રી શકટાલ' (૧૯૪૬), 'ડગમગતું સિંહાસન' (૧૯૪૭) જેવી ઐતિહાસિક નવલકથાઓ આપી છે. મેહવિજેતા ઈલાચીકુમાર' (૧૯૪૭), ‘દાનેશ્વરી જગડુશાહ (૧૯૪૮), ‘કવન્યા શેઠનું સૌભાગ્ય' (૧૯૪૮), મયણસુંદરી’ (૧૯૪૯), યશવંતરાવ ચહાણ' (૧૯૬૦) જેવાં ચરિત્રો ઉપરાંત એમણે કાવ્યસંગ્રહ ‘રાસબત્રીસી' (૧૯૩૯) તથા નાટયસંગ્રહો સમય બોલે છે' (૧૯૫૯) અને ‘સૌ સરખા' (૧૯૬૦) આપ્યાં છે. ૨.ર.દ. શાહ ચંદ્રવદન ચુનીલાલ (૨૨-૩-૧૯૬૫): વિવેચક. જન્મ સુરતમાં. ૧૯૨૬માં બી.એ. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયોમાં એમ.એ. સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. એમણે અભ્યાસગ્રંથ “ગુજરાતી સાહિત્ય અને પ્રજાજીવન (૧૯૩૨) તથા ‘સાહિત્યમુકુર’ - ભા.૧-૨-૩(૧૯૩૧-૧૯૩૨), ‘પદ્યસંગ્રહ' (૧૯૩૧) અને “આપણા જયોતિર્ધરો'(૧૯૫૪) જેવાં સંપાદન આપ્યાં છે. ર.ર.દ. શાહ ચંદ્રાબહેન ધનંજ્ય : નવ બાળશૌર્યકથાઓને સંગ્રહ 'છાતીધડા જવાનો' (અન્ય સાથે, ૧૯૭૫)નાં કર્તા. ૨.ર.દ. શાહ ચંદ્રિકા: નાટક “ધરમની પત્ની' (૧૯૭૩)નાં કર્તા. ૨.ર.દ. શાહ ચંપકલાલ પિપટલાલ: “આરાસણ યાને કુંભારિયાજી તીર્થ (૧૯૫૪)ના કર્તા. શાહ ચંદુલાલ જેઠાલાલ, 'મયુખ’: ફિલ્મ સિનારિયો “સતી સાવિત્રી' તથા 'ગુણસુંદરી'ના કર્તા. ર.ર.દ. શાહ ચંદુલાલ સાકરલાલ, વનવાસી': સામાજિક નવલકથા 'મારે જાવું એકલપંથ' (૧૯૬૨)ના કર્તા. ૨.૨,દ. શાહ ચંદુલાલ હરગોવનદાસ : નાટક “વીર ઘટોત્કચ' (૧૯૧૯)ના કર્તા. ૨.ર.દ. શાહ ચંદ્રકાન્ત : “આજના વિશ્વનેતાઓ' (૧૯૮૨)ના કર્તા. ૨.ર.દ. શાહ ચંદ્રકાન્ત ફૂલચંદ : ઠક્કરબાપા, દરબાર ગોપાળદાસ, રવિશંકર મહારાજ અને છોટુભાઈ પુરાણીનાં ચરિત્રને સંગ્રહ “ગુજરાતના લોકસેવકો' (૧૯૪૬)ના કર્તા. ૨.ર.દ. શાહ ચંદ્રકાન્ત બી.: ચૌદ વાર્તાઓને સંગ્રહ “અંતરના ડાઘ (૧૯૬૫)ના કર્તા. ૨.ર.દ. શાહ, કરકરાવાળા ચિનુભાઈ, ‘હાગ': પદ્યકૃતિ ‘સૂરી સહાગ’ (૧૯૫૬)ના કર્તા. ૨.ર.દ. શાહ ચીમનલાલ કચરાભાઈ: ત્રિઅંકી નાટક 'તપસ્વિની' (૧૯૧૫) -ના કર્તા. ૨.ર.દ. શાહ ચીમનલાલ છગનલાલ : નવલકથા ‘લાલની લીલા અને બુઢાને બળાપો' (૧૯૧૨)ના કર્તા. ૨.ર.દ. શાહ ચીમનલાલ જેચંદ : નવલકથા 'કયે રસ્તે (૧૯૩૦) તથા સંપાદન 'સુશીલાના પત્રો'ના કર્તા, ૨.૨.૮. શાહ ચીમનલાલ નાથાલાલ, શ્રીકાંત': વાર્તા ‘મિજલસ યાને મોતના માર્ગે (૧૯૨૯) તથા 'રાજર્ષિ પ્રસન્નચંદ્ર' (૧૯૩૯)ના ૨.ર.દ. 2. કે . ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૭૫ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy