SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ ચીમનલાલ વલભદાસ – શાહ જગદીશચંદ્ર ઓચ્છવલાલ શાહ ચીમનલાલ વલ્લભદાસ : પદ્યકૃતિ 'દુર્ગુણનું દર્પણ યાને કળિયુગ' (૧૯૧૨)ના કર્તા. (૧૯૪૮) અને હત્યાનું ધામ' (૧૯૬૩) જેવા બાળસાહિત્યગ્રંથ તેમ જ ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાડમયની સમીક્ષા વગેરે એમનું પ્રદાન છે. આ ઉપરાંત હૈયાની થાપણ' (૧૯૫૬), ‘ભળો ખેડૂત” ' (૧૯૫૬) જેવાં અનુવાદપુસ્તકો પણ એમના નામે છે. બ.જા. શાહ ચુનીલાલ હકમચંદ : નવલકથા અમૂલ્ય અમૃત” તથા “શ્રી વિશેષાવશ્યક ભાષાંતર'- ભા. ૨ ના કર્તા. શાહ ચુનીલાલ અમથારામ : પૌરાણિક કથાસામગ્રી પર આધારિત નાટક ‘સદેવંત સાવળીંગા' (૧૮૮૩)ના કર્તા. પા.માં. શાહ ચુનીલાલ કુબેરદાસ : મનહર છંદમાં જુદા જુદા વિષયો પર ' લખાયેલાં ૧૦૮ બોધદાયક કવિતાને સંગ્રહ મનરંજન મનહરબાલા” (ગોવર્ધનદાસ અને હરિદાસ સાથે, ૧૯૦૯)ના કર્તા. નિ.વા. શાહ ચુનીલાલ નરસિંહ: હીરાચંદજી સ્વામીને રાસ' (૧૮૯૦)ના કર્તા. શાહ ચુનીલાલ હરિવલ્લભદાસ : નવલકથા “ચીટનીસ' (૧૮૮૭) ની કતી. ૨.૨.દ શાહ ચુનીલાલ હેમચંદ: પદ્યકૃતિ “શ્રી અંબાજીપ્રતાપ ગુમફળ (૧૯૦૧)ના કર્તા. શાહ ચુનીલાલ મગનલાલ: નવલકથાઓ “પતિ કે પિશાચ?” (૧૯૧૫), 'કૃષ્ણાવલિનાં કાવતરાં અને સ્વર્ગની અદ્ભુત લીલા” (૧૯૧૫), સુધારાને સાર કે કિસ્મતને પ્રહાર' (૧૯૨૦) તથા પદ્યકૃતિ ‘અક્કલનું પડીકુ (૧૯૨૫)ના કર્તા. ૨.ર.દ. શાહ ચુનીલાલ લખમીચંદ : પદ્યકૃતિ “છપ્પનને દુકાળ' (૧૯૮૦) -ના કર્તા. ૨.ર.દ. શાહ ચુનીલાલ લલુભાઈ : સામાજિક વાર્તાઓને સંગ્રહ “સ્ત્રીવિનોદ (૧૮૯૪) તથા સુબોધ છત્રીસી' (૧૮૯૮)ના કર્તા. નિ.. શાહ ચુનીલાલ વર્ધમાન, ‘મેર’, ‘સાહિત્યપ્રિય’ (૨-૫-૧૮૮૭, ૧૨-૫-૧૯૬૬): નવલકથાકાર, પત્રકાર, વિવેચક. જન્મસ્થળ વઢવાણ. ૧૯૦૩માં મૅટ્રિક. પહેલાં અમદાવાદમાં રાજસ્થાન અને જેનદયપત્રના સંપાદક. એ પછી ૧૯૧૯ થી અમદાવાદના ‘પ્રજાબંધુ' સાપ્તાહિકમાં સહતંત્રી. ત્યાંથી નિવૃત્ત થયા પછી થોડે સમય ‘અખંડઆનંદમાં સંપાદક. ૧૯૩૭ને રણજિતરામ સુવર્ણચંદ્રક. એમણે પચાસ જેટલી ઐતિહાસિક-સામાજિક નવલકથાઓઆપી છે; તે પૈકી ‘પ્રમદા અથવા દિલેર દિલારામ' (૧૯૦૭), ધારાનગરીને મુંજ' (૧૯૧૧), “ચાણકય અને ચંદ્રગુપ્ત'કરીને ઉમેદવાર' (૧૯૧૪), 'કર્તવ્ય કૌમુદી' (૧૯૧૫), 'પાટણની પડતીને પ્રારંભ' (૧૯૧૫), ‘ન્યાયના મૂળમાં નીતિ' (૧૯૧૬), 'મૂળરાજ સોલંકી'(૧૯૨૦), “રૂપમતી' (૧૯૪૧), “જીગર અને અમી' (૧૯૪૪), “વિષચક્ર' (૧૯૪૬), 'કંટકછાયો પંથ' (૧૯૬૩) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. ચાંપરાજ હાંડો'(૧૯૦૬), ‘દેવનર્તકી' (૧૯૫૮) અને “સાક્ષર મહાશય' (૧૯૬૪) જેવાં નાટકો; “રૂપાને ઘંટ'(૧૯૪૨) અને વર્ષા અને બીજી વાતો' (૧૯૫૪) જેવા ટૂંકીવાર્તાઓના સંગ્રહ ચરિત્રસંગ્રહ “રત્નજીવનજ્યોત'(૧૯૪૩) તથા “ધરતીને મેળે શાહ છગનલાલ ઉત્તમચંદ : નવલકથા “નિર્ભય' (૧૯૧૧)ના કર્તા. ૨૨.દ. શાહ છગનલાલ લલુભાઈ : પદ્યકૃતિ ‘મણિમહિમા' (૧૮૯૦) ઉપરાંત રાજગુરુ કોંડદેવ અને શિવાજી' (૧૮૯૨), ‘પાણીપતની પનિહારી'(૧૯૦૩), ‘કેસરી કુમાર' (૧૯૦૪) “ગુમાની ગેહર (૧૯૦૭) વગેરે નવલકથાઓના કર્તા. ૨.ર.દ. શાહ છોટાલાલ: ત્રિઅંકી નાટક “ચતુરચન્દ્રિકા' (અન્ય સાથે, ૧૯૦૨)ના કર્તા. ૨.ર.દ. શાહ છોટાલાલ મગનલાલ: પદ્યકૃતિ “શ્રેણિક મહારાજને રાસ તથા અષ્ટપ્રકારી પૂજા વિધિ સહિતના કર્તા. કૌ.બ. શાહ છોટાલાલ મૂળચંદ: નાટયકૃતિ ‘વિક્રમચરિત્ર' (૧૯૦૦) તથા કામલતા નાટકનાં ગાયન' (૧૯૦૫), સૌભાગ્યસુંદરી નાટકનાં ગાયન' (૧૯૦૫) વગેરે પુસ્તિકાઓના કર્તા. ક.બ્ર. શાહ છોટાલાલ સાંકળચંદ : “ગુજરાતી વ્યાકરણને ટૂંકસાર’ (૧૮૯૬)ના કર્તા. ૨.ર.દ. શાહે જગજીવન વીરજી: ‘કન્યાવિક્રય સંવાદ' (૧૯૨૦)ના કર્તા. ૨.ર.દ. શાહ જગદીશચંદ્ર ઓચ્છવલાલ (૨૦-૭-૧૯૩૯): વિવેચક, સંપાદક. જન્મ ડભોઈ (જિ.વડોદરા)માં. ૧૯૬૩માં ગુજરાતીહિન્દી વિષય સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી-પ્રાકૃત વિષયમાં એમ.એ. ૧૯૭૮માં “મધ્યકાલીન ગુજરાતી ભકિતકવિતા' વિષય પર સંશોધન કરીને પીએચ.ડી. નડિયાદ કોલેજમાં અને પછી સુરતની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. એમણે ભાષાવિજ્ઞાન:પરિચય' (૧૯૭૦), રમણલાલ વ. દેસાઈ : ૫૭૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy