SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ મોતીબાઈ હીરાચંદ – મોદી ચિનુ ચંદુલાલ મેતીબાઈ હીરાચંદ : પદ્યકૃતિ સદ્ગુણી તથા નિર્ગુણી પદ, ભકિત- ભૂષણ સહિત' (૧૯૦૧)નાં કર્તા. ર.ર.દ. મોતીરામ: પદ્યકૃતિ સ્તુતિ જીવબોધ ગ્રંથ' (૧૯૨૬)ના કર્તા. ૨.૨ ૬. મોતીરામ ત્રિકમદાસ : પ્રનાઉસિંગ પોકેટ ઇંગ્લિશ ઍન્ડ ગુજરાતી ડિકશનરી' (૧૮૯૧)ના કર્તા. ૨.ર.દ. મોતીરામ સારથરામ : પદ્યકૃતિ ધારસી વિ' (૧૮૮૫) તથા ‘ચમનલાલજી મહારાજ લીલા વિસ્તાર્યાને વિ' (૧૮૮૬) ના કર્તા. સ્વતંત્ર સલાહકાર. ‘જલજ' (૧૯૮૩) એમને ગઝલસંગ્રહ છે. જીવનચરિત્રોની પાંચ પુરિતકાઓને ‘વિજ્ઞાનની વિભૂતિઓ' (૧૯૭૩) નામે સંપુટ પણ એમણે આપ્યો છે. ૨.ર.દ. મોદી ગોપાળદાસ પ્રભુદાસ : સંયત શૈલીએ લખાયેલા સ્વાનુભવને સંગ્રહ “સ્વાનુભવના જીવનપ્રસંગો' (૧૯૬૧), પ્રસંગકથાઓને સંગ્રહ “આ ધરા ! આ લોક' (૧૯૭૧) તથા પ્રકીર્ણ નિબંધને સંગ્રહ ‘શ્યામ વાદળ કોર રૂપેરી' (૧૯૭૫) જેવાં પુસ્તકોના કર્તા. મોદી ચતુર્ભુજ ભગવાનજી : પદ્યકૃતિ 'માનસતરંગાવલી(૧૯૨૧) -ના કર્તા. મોતીલાલ ઉદયરામ : 'રામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર' (૧૯૦૨) -ના કર્તા. મોતીલાલ છબીલદાસ: “સૌભાગ્યચન્દ્ર નવીન નાટક' (૧૯૦૫)ના કર્તા. મોતીલાલ લલુભાઈ નાનાભાઈ: નવલકથા “કુસુમસુંદરી' (૧૯૦૪) -ના કર્તા. મોદી ચંપકભાઈ રમણલાલ (૧-૧૧-૧૯૩૪) : કવિ. જન્મ વડોદરા જિલ્લાના ડભોઈમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ૧૯૬૩માં ઇતિહાસમાનસશાસ્ત્ર વિડ્યો સાથે બી.એ. ૧૯૭૩ માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૬માં પીએચ.ડી. ૧૯૭૩થી ૧૯૮૫ સુધી નડિયાદમાં ગુજરાતીના અધ્યાપક અને એ પછી ત્યાં જ આચાર્ય. એમનાં પ્રકાશમાં “શૌર્યજયોત' (૧૯૬૫) અને “ગીતગુંજન (૧૯૭૩) જેવા કાવ્યસંગ્રહો; “સાત એકાંકી' (૧૯૭૮), નાટયોપવન' (૧૯૮૧) વગેરે નાટય સંગ્રહે, વહેમનાં વિષ અને ભગવાનને ઘેર' (૧૯૭૮) નામક નવલિકાસંગ્રહ તથા “નાટયજગતના સ્વપ્નદ્રષ્ટા ગુજરાતી અલગારી કવિ ચંદ્રવદન મહેતા' (૧૯૭૭) અને કેટલાક સાહિત્યસર્જકો' (૧૯૮૩) જેવા વિવચનગ્રંથાને સમાવેશ થાય છે. હત્રિ . મેંદી ચંપકલાલ છગનલાલ : વાર્તા “બાલવિધવા' (૧૯૩૮)ના કર્તા. મેતીવાલા અલહાજ ઈબ્રાહિમ : પ્રવાસકથા 'મારી હજની મુસાફરી’ (૧૯૩૬)ના કર્તા. મોતીવાલા ભવાનીદાસ નારણદાસ (૨૬-૯-૧૮૭૬,>) જન્મ મુંબઈમાં. ૧૮૯૨ માં મૅટ્રિક. ૧૮૯૯માં સેન્ટઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. ૧૯૦૨માં એલએલ.બી. એમણે કરસનદાસ મૂળજી' પુસ્તક ઉપરાંત શશિ પાદ બેનરજીનું જીવનવૃત્તાંત અંગ્રેજીમાં આલેખ્યું છે. સ્વાર્પણનું શાસ્ત્ર' પણ એમને ગ્રંથ છે. ચુંટો. મોદી અમૃત : બાપયોગી જીવનચરિત્ર ‘પ્રેરણામૂર્તિ જવાહર’ (૧૯૬૫)ના કર્તા. ૨.ર.દ. મોદી આયમાઈ માણેકજી: પદ્યકૃતિ ‘નાની કવિતાઓ'નાં કર્તા. ૨ર.દ. મદી એદલજી રૂસ્તમજી, “અરમ’: નવલકથાઓ પૈસાને પરણેલી પૂતળી' (૧૮૮૬) અને બહેરામ અને શીરીન (૧૮૮૬) તથા નાટક ‘લવજી લક્ષ્યાપતિ (૧૮૮૬)ના કર્તા. ૨.ર.દ. મોદી કિશોર ફકીરભાઈ (૨૩-૧૦-૧૯૪૦): કવિ. જીવનચરિત્રલેખક. જન્મ કનસાડ (જિ. સુરત)માં. ૧૯૬૫-૧૯૭૯ દરમિયાન એમ.એસસી., પીએચ.ડી., વિવિધ વિજ્ઞાન કોલેજોમાં અધ્યાપન. પછીથી વિવિધ સંસ્થાઓમાં અધિકારી. હાલ ઔષધ-રસાયણ ક્ષેત્રે મોદી ચંપકલાલ લલુભાઈ : નવલકથા ‘ભયંકર હત્યાકાંડ યાને વીંટીને ભેદ' (૧૯૨૬)ના કર્તા. મૃ.મા. મેદી ચિનુ ચંદુલાલ, ઇર્શાદ (૩૦-૯-૧૯૩૯) : કવિ, નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં. માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતીહિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮ માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૭૫થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર. ૧૯૭૭થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર. ૨', 'કૃતિ', 'ઉન્મેલન” અને હોટેલ પોએ ગૃપ ઍસેસિએશનના તંત્રી. ( ૪૯૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy