SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ મણિલાલ – મધ્યરાત્રિએ કોયલ (૧૯૫૩)નાં કર્તા. ૨.ર.દ. મણિલાલ : કીર્તનસંગ્રહ 'શ્રીમરસ' તથા દોરાધને ‘સ્વાનુભવપ્રકાશ’(૧૯૨૮)ના કર્તા. ૨.ર.દ. મણિલાલ છગનલાલ: ત્રણ પાકૃતિઓનો ચિઢ ‘વાચને ક નોકરીનું દૂ:ખ, પરણેલાને પસ્તાવા’(૧૯૨૧)ના કર્યાં. મણિલાલ 'પાગલ' : જઓ, ત્રિવેદી મનિલાલ ત્રિભોવનદાસ. મણિલાલ મોતીભાઈ : પ્રસંગકથાઓનો સંગ્રહ ‘બઈરાંનું પંચ’ (૧૯૩૧)ના કર્તા. ૨૨.૬. મણિલાલ રણછોડલાલ : ‘ખડગધારેશ્વર મહાદેવની કથા’(૧૮૮૯)ના . ૨.ર.દ. ૨.ર.દ. મણિલાલ રાજારામ : નાંદોદના રાજાના મૃત્યુસને રચેલી પદ્યકૃતિ ‘રાડો’(૧૮૬૯)નો કર્યાં. ૨.ર.દ. મણિલાલ હરગોવિંદ, ‘પ્રેમવિલાસી’: ન્હાનાલાલનાં રાસ અને ઢોરોગીનું અનુકરણ કરની કાવ્યરચનાઓનો સંગ્રહ ‘પ્રેમનાં ઝરણાં’(૧૯૧૫)ના કર્તા, ... મણિશંકર ઇચ્છારામ : ગદ્યકાવ્યખંડન સંગ્રહ "આયામોહિની' (૧૮૯૨)ના કર્યાં. ૨.ર.દ. મણિશંકર જટાશંકર : પદ્મતિ ધર્મમાં ’(૧૮૭૧)ના કર્તા. ૨.ર.દ. મત્સ્યગંધા અને ગાંગેય: બચુભાઈ ઉમરવાડિયાનું એકાંકી ગાંગેયની ભીષ્મપ્રતિજ્ઞા આ પૌરણિક નાટકના કેન્દ્રમાં છે. વૃદ્ધ પિતાનો પ્રેમ માટે રાજ્ય અને લગ્નસુખ ઉપરાંત પોતાના પ્રેમનો પણ ત્યાગ આમાં બતાવાયો છે. માં. ક્ષુરદારા ત્રિકમજી : ભાત્માલેખક, જીવનચરિત્રલેખક. ગાંધીજી ના અંતેવાસી. એમણે ગાંધીજી સાથેના તેત્રીસ વર્ષના સહવાસમાં સાંપડેલી જીવનપ્રસંગકથાઓનો સંગ્રહ બાપુની પ્રસાદી'(૧૯૪૮) તથા વિષાદમય આંતરજીવનની એકવીસ વર્ષના સમયગાળાની આત્મકથા 'આત્મનિરીક્ષણ'(૧૯૫૩) ઉપરાંત શારોગચિકિત્સા અંગેના સ્વાનુભવને નિરૂપતું ઉપયોગી પુસ્તક ‘મરુકુંજ’(૧૯૩૭) પણ આપ્યું છે. ૪૩૮ : ગુજરાતી સાહિત્યકોશ - ૨ 2.2.2. મદદનીશ : કિશોર જાદવની ટૂંકીવાર્તા. પોતે ોતા એ ખુશીમાં Jain Education International કોઈ અજાણી વ્યકિતને જોતાં ઊભી થયેલી નાયકની ભયચિંતાની પોલકલ્પિત સૃષ્ટિ વાર્તાના કેન્દ્રમાં છે. ાંટો. મદ્રાસની જાચરી : મદ્રાસના ‘એકવેરિયમ' યાને જલચરીની ટાંકીઓમાં ચખેલી. જુદી જુદી માછીઓનો રસપ્રદ કલોઝ પ પતા સુન્દરમ્ નો નિબંધ, માં મદ્રાસવાલા અબ્દુલલતીફે હાર્સન : મારો જેની મુસાફરી (૧૮૮૬)ના કર્તા, નિ.વા. મધુ રાય : જુઓ, ઠાકર મધુસૂદન વલ્લભદાસ. મધુકર : જુઓ, કાપડિયા મગનલાલ સાકરલાલ, મધુકાન્ત 'પિન' : જો, વાધેલા મધુકાન્ત શકરાભાઈ ચન્દ્રકાવ્યો અને નવલાના સંગ્રહ શેની’(૧૯૪૦)ના ... મધુર : જુઓ, પંચાલ રતિલાલ ગો. મધુરમ્ : જુઓ, માસ્તર ધર્મેન્દ્ર મદનલાલ. મધુસૂદન લાલજી : પદ્યકૃતિ ‘અર્જુનગીતા’ના કર્તા. મબૂક : નવલકથા ‘યાતિપુંજ’(૧૯૦૯)ના કર્તા. .. મધ્યકાલીન સાહિત્ય (૧૯૫૪) : અનંતરાય રાવળનો સાહિત્યના ઇતિહાસના ગ્રંથ. મધ્યકાળને આવરી લેતા આ ગ્રંથ સાહિત્ય, ઇતિહાસ અને વિવેચનના અત્યંત સંતર્પક સમન્વય દર્શાવે છે. સૌન્દર્યરુચિની સમતુલિતતા, પ્રમાણિત વીગતોની ક્રમિક વ્યવસ્થા અને ગુણદર્શી વિવેકનો ભિક્ષ ને આ સાહિત્ય ઇતિહાસનાં મુખ્ય આકર્ષણ છે. ‘ગુજરાતી ભૂષાથી માંડી ‘કંઠસ્થ વાકાડ સુધીની મધ્યકાલીન સામગ્રીનો અહીં સમાવેશ થયો છે. ૨... İા. મધ્યમા ૧૯૩૭) રાજેન્દ્ર શાહના માં કાવ્યસંગ્રહમાં બે ખંડ છે. પ્રેમ ખંડ 'દૈનંદિની'માં એકત્રીસ અને ટ્રિીય ખંડ નિ નયને'માં ત્રીસ રચનાનો છે. “દનંદની'ની બધી જ રચનાઓ નિશ્ચિત પ્રકારના દૃઢ બંધવાળી છે. પ્રત્યેક રચનામાં ચાર શ્લોકો છે અને પ્રત્યેક શ્લોકમાં કખખગગક પ્રાસરચનાવાળી છ પંકિતઓ છે. આ રચનાઓમાં રોજબરોજની સામાન્ય ઘટનાઓમાંથી કાવ્યત્વને કંડારવાનો પ્રયાસ થયો છે. દિતીય ખંડની રચનાઓમાં સ્વપ્નસૃષ્ટિની આબોહવા આલેખાયેલી છે. For Personal & Private Use Only પ્ર.બ. મધ્યરાત્રિએ કોયલ : ચિત્રને સાંળેલા કોયલના ટહુકાની ઉત્તેજિત હૃદયની અભિવ્યકિત આપનું નરસિંહરાવ દિવેટિયાનું જાણીતું કાવ્ય. ચો www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy