SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ દેસાઈ મગનભાઈ લાલભાઈ દેસાઈ મણિલાલ ભગવાનજી પનિષદ' (૧૯૪૭), ‘યોગ એટલે શું?' (૧૯૫૨), કોપનિષદ' (૧૯૫૬), ‘માં કોપનિષદ' (૧૯૫૯) વગેરે પુસ્તિકાઓ એમણે 'પી છે. પંજાબી ભકિતકાવ્ય “સુખમની' (૧૯૩૬), હલન કેલરનું ભવૃત્તાંત પ્રથમ ખંડ: ‘અપંગની પ્રતિભા' (૧૯૩૬), ગ્રંથસ હબને. એક ખંડ : ‘પજી' (૧૯૩૮), આર. એલ. ટીવ નકૃત ‘જકિલ એન્ડ હાઈડ' (૧૯૩૮), તાસ્તામકૃત 'કળા એટલે શું ?' (૧૯૪૫) અને રે બિન્સન કૃત જંગલમાં મંગલ' (૧૯૫૮) એમના અનુવાદગ્રંથ છે. દેસાઈ મગનભાઈ લાલભાઈ, કેલક (૩૫-૧૯૧૬): નવલ કથાકાર. જન્મ પારડી તાલુકાના સોનવાડામાં. વતન ટુકવાડા. ૧૯૩૩માં મુંબઈથી મૅટ્રિક. કોલેજને એક વર્ષને અભ્યાસ. ‘મારી' ત્રમાસિકના તંત્રી. પચાસથી વધુ લે કભી” નવલકથાઓ આપનાર આ લેખકના નામે બાંકમ:' (૧૯૬૫), 'વૈશાખી વાયરા વાયા' (૧૯૬૯), “સંસારયાત્રા' (૧૯૭૮), 'પ્રેમની પાવક જવાલા' (૧૯૭૦), ‘ફાગણ આયે:' (૧૯૭૩), કુમુદ અને કુસુમ' (૧૯૭૧), ધરભણી' (૧૯૭૫), ‘અંતરનાં અંતર (૧૯૭૬), “સાત પેઢીના સંબંધી (૧૯૭૬), રાધિકા' (૧૯૭૬), ‘ગંગાજમના' (૧૯૭૮) વગેરે નવલકથા છે. ‘મી સાંજ' અને 'હનીમુન' (૧૯૬૮) એમના વર્તાસંગ્રહ છે. એમાણ માંધ્યગીત' (૧૯૩૯) આદિ ચારેક કાવ્યગ્રંથે પણ આપ્યા છે. ચ.ટા. દેસાઈ મણિધરપ્રસાદ તાપીપ્રસાદ : ‘અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ' | (અન્ય સાથે)ના કર્તા. લોકજીવનના આરંભથી નિવૃત્ત થયા ત્યાં સુધી એના તંત્રીપદ. - આ ગાંધીવાદી લેખકનાં ચરિત્રપુસ્તકમાં ‘હિંદના જવાહર (૧૯૫૪) અને “અબ્રાહમ લિંકન' (૧૯૮૦) ઉલ્લેખનીય છે. ‘નવજીવન વિકાસવાર્તા' (૧૯૬૯) પુસ્તક પણ એમણ આપ્યું છે. એમનાં અનુવાદપુસ્તકમાં જવાહરલાલ નહેરુનું ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન' (૧૯૪૫), કુમારપ્પનું ‘હિદ-બ્રિટનના નાણાવ્યવહાર' (૧૯૪૭), સુશીલ: નવ્યનું ‘બાપુન આગાખાન મહેલમાં એકવીસ દિવસ' (૧૯૫૦), બિરલાનું ‘મહાત્માજીની છાયામાં' (૧૯૫૯), બલવંતસિંહ બાપુની છાયામાં' (૧૯૫૮), રાજગે પલાચારીજીનું ‘રામચરિત્ર' (૧૯૬૨), 'પ્યારેલાલનાં ‘ભવિ સમાજરચનાની દિશામાં' (૧૯૬૩) અને 'મહાત્મા ગાંધી પૂર્ણાહ'- ભા. ૧-૪ (૧૯૬૪) વગેરે મુખ્ય છે. એ.ટો. દેસાઈ મણિભાઈ હરિભાઈ, ‘માગ,' 'મસ્તમગ' (૧૮ ૧૧-૧૮૯૭,-): કવિ, ચરિત્રલેખક, વાન દેગામ (ચીખલી). માલરાવાળા ખ્યાત સાધુ માધવદાસજીના સંપર્ક પછી યોગવિદ્યાના સાધક. ૧૯૪૭માં રા: કુઝ (પૂર્વ)માં ગામની રથાપન:. ‘યોગ’ સામયિકનું સંપાદન. યાગ પ્રચારાર્થે ૧૯૭૩ માં આંતરરાષ્ટ્રીય બોર્ડની રચના કરી. એમણે નરસિંહરાવની કાવ્યશૈલીનો પ્રભાવ ઝીલત: કાવ્યસંગ્રહા. પ્રભુભકિત' (૧૯૧૭), 'હદયપુષ્પાંજલિ' (૧૯૧૩), રષ્ટ્રીય ગીત' (૧૯૧૮), 'સંગીત-ધ્વનિ : પ્રથમવનિ' (૧૯૧૯) નમ ૧૮ ચરિત્ર કવિ ટાગોર (૧૯૧૯) ઉપરાંત 'ઉમિ' (૧૯૨૫) અન પ્રણયસી' (૧૯૨૭) જવાં પુસ્તકો આપ્યાં છે. દેસાઈ મણિભાઈ ખંડુભાઈ : પંદર પંકિતઓમાં રામાયણનું કથાનક નિરૂપતી દાદરચના “અનુક્રમણિ રામાયણ' (૧૯૧૫)ના કર્તા. ક.. દેસાઈ મણિભાઈ નારણજી : નવલકથા મનુ અને માના કર્તા. દેસાઈ મણિભાઈ ની છાભાઈ : પદ્યકૃતિ ‘અનુભવવાણી અને તી’ -ના કર્તા. દેસાઈ મણિલાલ ઇચ્છારામ, ‘નમકસર(૨૬-૬ ૧૮૮૦, ૧૧ ૬-૧૯૪૨) : પત્રકાર, અનુવાદક. જન્મ સુરતમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ સુરત અને મુંબઈમાં. ૧૮૯૯માં મૅટ્રિક. ૧૯૦૫ માં ઍલિફન્સ્ટન કોલેજમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષ સાથે બી.એ. ૧૯૦૮ થી ગુજરાતી' સાપ્તાહિકના તંત્રીવિભાગમાં. ૧૯૧૨ માં 'ગુજરાતી'ના તંત્રીપદે રહેલા એમના પિતા ઇરછારામ સૂર્યરામ દેસાઈનું અવસાન થતાં 'ગુજરાતી'ના તંત્રી. ૧૯૨૯માં તે પત્ર બંધ પડતાં ૧૯૩૦થી “વીસમી સદીના તંત્રી. પક્ષઘાતથી મુંબઈમાં અવસાન. ‘કન્ફયુસની શિખામણ’, ‘ચુંબન મીમાંસા' વગેરે પુસ્તકા એમના નામે છે. ઉપરાંત ‘અગ્નિપુરાણ, 'મહાભારત'- ભા. ૩, “ઍરેબિયન નાઈટ્સ વગેરે અનુવાદગ્રંથા પણ એમણે આપ્યા છે. બા.મ. દેસાઈ મણિલાલ ભગવાનજી (૧૯-૭-૧૯૩૯, ૪-૫-૧૯૬૬) : કવિ. જન્મ ગેરગામ (જિ. વલસાડ)માં. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈથી બી.એ. ત્યાંથી જ એમ.એ. ત્યારપછી ઘાટકોપર, મુંબઈની ઝુનઝુનવાલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક, આ કવિના જયંત પારેખ સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ ‘રાનેરી' (૧૯૬૮) છે. એમાં ગીત, છાંદસ, અછાંદસ, ગદ્યકાવ્ય દેસાઈ મણિભાઈ પ્રાગજી : વાતાં મુંબઈમાં ત્રણ તારી યાને ખાટા સુધારા- ખરું અવલોકન' તથા ખાદીની પ્રસાદી અને બીજી કેટલીક મનોરંજક વાર્તાઓ' (૧૯૨૪)ના કર્તા. દેસાઈ મણિભાઈ ભગવાનજી (૧૪-૩-૧૯૦૫, ૩૦-૧૨-૧૯૮૭): ચરિત્રકાર, અનુવાદક. વતન પીપલગભાણ. ગૂજરાત વિદ્યાપીઠના નાતક. એ જ સંસ્થામાં કેટલાક સમય ઇતિહાસનું અધ્યાપન. ૧૯૩૪ માં ‘નવજીવનમાં પ્રવેશ. ૧૯૬૬ માં ત્યાંથી નિવૃત્ત. ૨૫દ: ગુજરાતી સાહિત્યકોશ-૨ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy