SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ૮. ૨] वांदप्रारम्भकभेदौ। પ--જે ધમમાં બે ધર્મોમાંથી એકને નિષેધ કરીને અન્ય ધર્મની વ્યવસ્થા કરવા વાદીએ સાધનવચન કર્યું હોય તે જ ધમીમાં પ્રતિવાદી તેનાથી વિપરીત તે સિદ્ધ કરવા દૂષણ વચન કહે એ કેમ બને? કારણ કે તેમ કરવા જતાં વ્યાઘાત થાય છે. . સમાધાન–એ શંકા ગ્ય નથી, કારણ કે વાદી અને પ્રતિવાદી પિતપિતાના અભિપ્રાયથી દૂષણવચન કહે છે, પછી પ્રતિવાદી પણ સ્વાભિપ્રાયને અનુસરી દુષણ વચન કહે છે. પણ અહીં એક જ ધમીમાં સાધન અને દૂષણ ન બને તાત્વિક (સાચા) છે. એમ અમારું કહેવું નથી, પરંતુ પિતાપિતાના અભિ પ્રાયને અનુસરીને વાદી પ્રતિવાદી સાધન-દૂષણ વચનને પ્રવેગ કરે છે, માટે અમે એ પ્રમાણે કહેલું છે. - (टि०) तस्मिन्नेवेति धर्मिणि । तद्विपरीतमिति साधनविपर्ययभूतम् । व्याघातादिति परस्परविरोधादिति भावः । ते इति साधनदूपणवचने । तशेति एकत्रैव धर्मिणि । उक्ते इति સૂત્રોના મહિસ્તે . अङ्गनियमभेदप्रदर्शनार्थं वादे प्रारम्भकभेदौ वदन्ति प्रारम्भकश्चात्र जिगीपुः, तत्त्वनिर्णिनीपुश्च ॥२॥ ६१ तत्र जिगीषुः प्रसह्य प्रथमं च वादमारभते, प्रथममेव च तत्त्वनिर्णिनीपुः, इति द्वावप्येतौ प्रारम्भको भवतः ।। વાદમાં અંગને નિયમ, અને તેના ભેદ જણાવવા માટે પ્રારંભક (વાદી)ના બે ભેદનું કથન– * વાદના પ્રારંભિક બે પ્રકારે છે, ? જિગીષ (વાદમાં વિજય મેળવવાની ઈચ્છા વાળો. અને ૨ તસ્વનિર્ણિનીષ (તત્ત્વને નિશ્ચય કરવાની ઈચ્છાવાળે) ૨. $૧ બે પ્રકારના પ્રારંભકમાં જિગીષ ગર્વ પૂર્વક પ્રથમ વાદની શરૂઆત કરે છે, અને તત્વનિ ણિનીપુ પણ વાદને પ્રારંભ પહેલે જ કરે છે, માટે આ બન્ને પ્રારંભિક છે. ૨ તત્ર નિજી – સાર૬માતારપૂરા ! પશ્ચામાજી વનામુ માત્ | साटोपकोपस्फुटकेशरश्रीमृगाधिराजोऽयमुपेयिवान् यत्" ॥१॥ : .. इत्यादिविचित्रपत्रोत्तम्भनम् । अयि ! कपटनाटकपटो ! सितपट ! किमेतान् . . मन्दमेघसस्तपस्विनः शिष्यानलीकतुण्डताण्डवाडम्बरप्रचण्डपाण्डित्याविष्कारेण विप्रता रयसि ?, क जीवः ?, न प्रमाणदृष्टमदृष्टम्, दवीयसी परलोकवार्तेति साक्षादाक्षेपो वा, न विद्यते निरवद्यविद्यावदातस्तव सदसि कश्चिदपि विपश्चिदित्यादिना भूपतेः समुत्तेजनं च, इत्यादिर्वादारम्भः ।।
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy