SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ वादनिरूपणम् । [८. १ અનુમાનમાં દૂષણનું ઉદ્ધાવન કરે છે, તે વાદકથાનો પ્રારંભમાં પહેલાં અવનસાય (अनिश्चयाने स्थान ४ ४यां छे ? (पं०) तदसदभावादिति अनवसितत्वाभावात् ॥१॥ (टि०) अनवसिताविति प्रमाणेन परिच्छिन्नावनवगतौ । वीतरागेति गुरुशिष्यगोचरवार्तायाम् । तदसद्भावादिति अनवसितत्वाभावात् । तथैवेति समानप्रतिपक्षप्रतिक्षेप. . मनोरथोऽहमहमिकया। ४ ततोऽयं सूत्रार्थः-यावेकाधिकरणावेककालौ च धर्मों विरुध्येते, तयो- . मध्यादेकस्य सर्वथा नित्यत्वस्य कथंचिन्नित्यत्वस्य वा, व्यवच्छेदेन निरासेन, .. स्वीकृततदन्यधर्मस्य कथंचिन्नित्यत्वस्य सर्वथा नित्यत्वस्य वा, व्यवस्थापनार्थं वादिनः प्रतिवादिनश्च साधनदूषणवचनं वाद इत्यभिधीयते । सामर्थ्याच्च स्वपक्षविषयं साधनम्, .. परपक्षविषयं तु दूषणम्, साधनदूषणवचने च प्रमाणरूपे एव संभवतः, तदितरयोस्तयोस्तदाऽऽभासत्वात्। न च ताभ्यां वस्तु साधयितुं दूषयितुं वा शक्यमिति । $૪ એટલે સૂત્રને અર્થ આ પ્રમાણે થયેઃ એક અધિકરણમાં અને એક જ કાલમાં જે બે ધર્મોને પરસ્પર વિરોધ છે તેમાથી એક ધર્મ એટલે કે સર્વથા નિત્યત્વ કે કથંચિત નિત્યત્વને નિરાસ કરીને પિતાને માન્ય એવા અન્ય કર્થચિત નિત્યસ્વ કે સર્વથા નિત્યત્વની સિદ્ધિ કરવા માટે વાદી દ્વારા અને પ્રતિવાદી દ્વારા સાધનદૂષણનું કથન કરવું તે વાદ છે. અહીં (પ્રકરણ) સામર્થ્યથી સ્વપક્ષ વિષયક વચન તે સાધન, અને પરપક્ષ વિષયક વચન તે દૂષણ છે એમ Mणी , અને સાધનદૃષણવચને પ્રમાણરૂપ જ હોવાં જોઈએ, તેનાથી ભિન્ન એટલે , કે અપ્રમાણુરૂપ સાધન-દુષણ વચન અનુક્રમે સાધનાભાસ અને દૂષણાભાસ અને છે. કારણ કે સાધનાભાસ કે દૂષણભાસરૂપ વચનથી વસ્તુ સિદ્ધ કરવી કે દૂષિત કરવી શક્ય નથી. (टि.) तयोरिति एकाधिकरणयोरेककालयोर्वा । तदितरयोरिति प्रमाणव्यतिरिक्तयोः । । तयोरिति साधन दूषणयोः । तदाभासत्वादिति साधनाभासदूषणाभासत्वप्रसङ्गात् । ताभ्या। मिति साधनाभास-दूषणाभासाभ्याम् । ६५ ननु यस्मिन्नेव धर्मिण्येकतरधर्मनिरासेन तदितरधर्मव्यवस्थापनार्थ वादिनः साधनवचनम्, कथं तस्मिन्नेव प्रतिवादिनस्तद्विपरीतं दूषणवचनमुचितं स्यात् , .. व्याघातात् इति चेत् । तदसत् , स्वाभिप्रायानुसारेण वादिप्रतिवादिभ्यां तथासाधन- ... दूषणवचने विरोधाभावात् । पूर्व हि तावद् वादी स्वाभिप्रायेण साधनमभिधत्ते, पश्चात् प्रतिवाद्यपि स्वाभिप्रायेण दूषणमुद्भावयति । न खल्वत्र साधनं दूषणं चैकत्रैव धर्मिणि तात्त्विकमस्तीति विवक्षितम्; किन्तु स्वस्वाभिप्रायानुसरणेन वादिप्रतिवादिनी ... ते तथा प्रयुञ्जाते, इति तथैवोक्ते ॥१॥
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy