SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૮િ]. - વાનgm . १०५ ...... २ अयमेवं हि विरोधो यत्प्रमाणेनाऽनुपलम्भनं नाम, अन्यथाऽपि तस्याभ्यु पगमे सर्वत्र तदनुषङ्गप्रसङ्गात्, इति विरुद्धत्वान्यथानुपपत्तेरेकाधिकरणत्वैककालत्वंयोरवगतौ यद् न्यायभाष्ये- "वस्तुधर्मावेकाधिकरणौ विरुद्धावेककालावनवसितौ” इति तयोरुपादानम्, तत् पुनरुक्तम्, अपुष्टार्थे वा । $ર પ્રમાણથી ઉપલબ્ધ ન થવું એ જ તે વિરોધ છે. આથી (ઉપરોક્ત વિધિથી) જુદા પ્રકારનો વિરોધ માનવામાં તો સર્વત્ર વિરોધને પ્રસંગ આવશે. માટે વિરુદ્ધત્વની ઘટના અન્ય કોઈ પ્રકારે થતી ન હોવાથી એક અધિકરણના અને એક કાલના બે ધર્મોમાં જ વિરોધની અવગતિ છે, પરંતુ અન્યત્ર નથી. આમ છતાં ન્યાયભાષ્યમાં “ઉત્તરાધિકાર વિરાજાઢાનવરિૉ” –અર્થાત્ શબ્દાદિ વસ્તુરૂપ એક અધિકરણમાં અને એક કાલમાં અનવસિતપ્રમાણુથી એવા બે ધર્મો પરસ્પર વિરુદ્ધ છે. આમ અહીં બે વિશેષણનું જે ઉપાદાન કર્યું છે, તે પુનરુક્ત અથવા અપુષ્ટાર્થ છે, અર્થાત વિરુદ્ધ કહેવા માત્રથી જ એ વિશેષણોને ભાવ ગૃહીત થઈ જાય છે, તે તેમને પૃથફ કહેવાની જરૂર નથી. (पं०) अन्यथापीति प्रमाणोपलम्मेऽपि । अवगताविति ज्ञान अनवसि. विति अपरिज्ञातौ । (टि०) अन्यथापीति प्रमाणेनोपलम्भेऽपि । तस्येति विरोधस्याशीकारे । सर्वप्रेति सर्वेषु पक्षेषु नित्यादिषु साधितुमिष्टेषु विरोधसम्भवात् । तयोरिति एकाधिकरणयोरेककालयोर्वा । ३ यदप्यत्रैवानवसिताविति, तदप्यव्यापकम् , यतो वीतरागविषयवादकथायामनवसितत्वसद्भावेऽपि जिगीपुगोचरवादकथायां तदसद्भावात् । वीतरागवादो ह्यन्यतरसंदेहादपि प्रवर्तते । जिगीषुगोचरः पुनर्वादो न नाम निर्णयमन्तरेण प्रवतितुमुत्सहते । तथाहि-वादी शब्दादौ नित्यत्वं स्वयं प्रमाणेन प्रतीत्यैव प्रवर्तमानोऽसमानप्रतिपक्षप्रतिक्षेपमनोरथोऽहमहमिकयाऽनुमानमुपन्यस्यति; प्रतिवाद्यपि तत्रैव धर्मिणि प्रतिपन्नानित्यत्वधर्मस्तथैव दूषणमुदीरयतीति क नाम वादकथाप्रारम्भात् प्रागनव सायस्यावकाशः। હ૩ વળી, અનવસિત એવું જે વિશેષણ આપ્યું છે, તે પણ અવ્યાપક, કારણ કે વીતરાગ વિષયક વાદકથામાં અનવસિતત્વને સદ્ભાવ છે; જ્યારે જિગીષ વિષયક વાદકથામાં તેને અભાવ છે, કારણ કે વીતરાગવાદ તે એકના સંદેહથી થાય છે, પરંતુ જિગીષ વિષયક વાદ તે નિર્ણય વિના કદી પણ સંભવ નથી. તે આ પ્રમાણે– વાદી શબ્દાદિ ધમીમાં નિત્યત્વનો પ્રમાણથી સ્વયં નિશ્ચય કરીને જ અસમાન પ્રતિપક્ષનું એટલે કે પિતાથી વિલક્ષણ પ્રતિપક્ષનું ખંડન કરવાની ઈચ્છાથી અભિમાનપૂર્વક અનુમાન વાક્યને પ્રયોગ કરે છે, અને પ્રતિવાદી પણ તે જ શબ્દાદિ ધમીમાં પ્રમાણથી અનિત્યત્ર ધર્મને નિશ્ચય કરી તે જ રીતે વાદીના
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy