SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ अहम કથામઃ પરિછે ! प्रमाणनयतत्त्वं व्यवस्थाप्य संप्रति तत्प्रयोगभूमिभूतं वस्तुनिर्णयाभिप्रायोपक्रमं वादं वदन्तिविरुद्धयोर्धमयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यधर्मव्यवस्थापनार्थ સાધનવજવાનું વાવ શા - '". - ६१विरुद्धयोरेकत्र प्रमाणेनाऽनुपपद्यमानोपलम्भयोधर्मयोर्मध्यादिति निर्धारणे षष्ठी :-.. सप्तमी वा । विरुद्धावेव हि धर्मावेकान्तनित्यत्व-कथञ्चिन्नित्यत्वादी वादं प्रयोजयतः, न पुनरितरौ, तद्यथा-पर्यायवद् द्रव्यं गुणवच्च; विरोधश्चैकाधिकरणत्वैककालत्वयोरेव सतोः संभवति । अनित्या वुद्धिनित्य आत्मेति भिन्नाधिकरणयोः; पूर्व निष्कियम्, इदानी क्रियावद् द्रव्यमिति भिन्नकालयोश्च तयोः प्रमाणेन प्रतीतौ विरोधा-.. संभावात् । પ્રમાણ અને નયતત્ત્વની વ્યવસ્થા કરીને હવે તે બન્નેને પ્રયોગ જ્યાં કરવામાં આવે છે, અને જેનો પ્રારંભ પદાર્થનો નિર્ણય કરવાના અભિપ્રાયથી કરવામાં આવે છે, તે વાદનું વર્ણન– પરસ્પર વિરોધી બે ધર્મોમાંથી એક ધર્મને નિષેધ કરીને પોતાને માન્ય એવા અન્ય ધર્મની સિદ્ધિ કરવા માટે સાધન અને દુષણનું કથન કરવું તે વાદ છે. ૧. S૧ વિરુદ્ધ–એક જ ધમીમાં પ્રમાણથી જેનો ઉપલંભ ઘટી શકતો નથી એવા બે ધર્મો વિષે અહીં નિર્ધારણ અર્થમાં ષષ્ઠી અથવા સપ્તમી વિભક્તિ' જાણવી. એકાન્ત નિત્યત્વ અને કથંચિત નિત્યસ્વાદિ જેવા પરસ્પર વિરોધી ધમ... જ વાદ કરાવે છે પરંતુ જે વિરોધી ન હોય તેવા બે ધર્મો (અર્થાત પરસ્પર અવિરોધી બે ધર્મો) વાદને અવસર આપતા નથી. જેમકે દ્રવ્ય પર્યાયવાળું અને ગુણવાળું છે અને બે ધર્મોને વિરોધ પણ તેમને એક અધિકરણમાં અને એક કાલમાં માનવામાં આવે તે જ સંભવે છે પરંતુ બુદ્ધિ અનિત્ય છે અને આત્મા નિત્ય છે. અહીં બને ધર્મોનું અધિકરણ ભિન્ન હોવાથી તથા “દ્રવ્ય પહેલા નિષ્ક્રિય અને હવે સક્રિય છે, અહી બને ધર્મોને કાલ ભિન્ન હોવાથી પરસ્પર વિરોધને સંભવ નથી, કારણ કે તે પ્રમાણથી પ્રતીત છે. (पं०) तत्प्रयोगभूमिभूतमिति प्रमाणनयतत्त्वस्थानभूतम् । (૧૦) ર પુનરિતાજિતિ વિ . . (દિ) તિિત નિત્યનિત્યસ્વયોબિંબિક-ક્રિો
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy