SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ . છે. ૧૬ ] આwવશે જુનેજીંvg ફિનાં નિજાનજૂ i ? - संसारावस्थायां सुखमिष्टम् , दुःख चानिष्टम्; तथा मोक्षावस्थायां दुःखनिवृत्तिरिष्टा . . सुखनिवृत्तिस्त्वनिष्टैव । ततो यदि त्वदभिमतो मोक्षः स्यात् , न तदा प्रेक्षावतामत्र प्रवृत्तिः स्यात्, भवति चेयम् ततः सिद्ध मोक्षः सुखसंवेदनस्वभावः, प्रेक्षावत्प्रवृत्तिविषयत्वाऽन्यथानुपपत्तेरिति । ૬૯ અને સુખથી જુદું પાડીને દુઃખને ત્યાગ શક્ય નથી (પૃ. ૮૯) એમ જે કહ્યું તે બરાબર છે, કારણ કે સાંસારિક સુખ એવું જ છે. અર્થાત એક પાત્રમાં રહેલ મધ અને ઝેરની જેમ દુઃખ મિશ્રિત જ છે. કારણ કે સાંસારિક સુખ મધ પડેલ ધારવાળા ભયંકર તલવારના અગ્રભાગને ચાટવાની જેમ દુઃખ કરનારું છે, (અર્થાત્ મધ પડેલ તલવારની ધાર ચાટવાથી મધના આસ્વાદરૂપ સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ સાથે સાથે ધારથી જીહા છેદનું દુઃખ પણ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે સંસારમાં શબ્દાદિ વિષયેથી ઈન્દ્રિયજન્ય સુખપ્રાપ્તિ થાય છે, પરંતુ તે સુખ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી યુક્ત હોવાથી માનસિક, કાચિક વિગેરે દુઃખને ઉત્પન્ન કરે છે.) માટે મુક્તિના ઈચ્છુક પુરુષોને તેવા (દુઃખ મિશ્રિત) સુખના ત્યાગની ઈચ્છા થાય તે યોગ્ય છે, પરંતુ આત્યંતિક અપરિમિત સુખવિશેષની ઈચ્છાવાળાઓને જ તેવી ઈચ્છા થાય છે પરંતુ અન્યને થતી નથી, કારણ કે એક પાત્રમાં મળેલાં મધ અને ઝેર એ બનેને જે ત્યાગ કરાય છે, તે સુખ વિશેષ મેળવવાની ઈરછાથી જ કરાય છે. વળી, સંસારમાં રહેલ જીને જેમ સુખ ઈષ્ટ છે, અને દુઃખ અનિષ્ટ છે, તેમ મેક્ષાવસ્થામાં પણ દુઃખને અભાવ ઈષ્ટ છે, પણ સુખને અભાવ તે અનિષ્ટ જ છે. તેથી તમેએ માનેલે સ્વરૂપવાળો મોક્ષ હોય છે તેમાં બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ થશે નહિ, પણ મોક્ષ મેળવવા માટે બુદ્ધિમાન પુરુષ પ્રવૃત્તિ તે કરે છે. માટે મેક્ષ સુખ સંવેદન સ્વરૂપ છે એ સિદ્ધ થયું કારણ કે અન્યથા પ્રેક્ષાવત્રવૃત્તિને વિષય મોક્ષ બને જ નહિ. (ર) સદીતિ વિરુદ્ધમ્ રવિનતિ વારિયા() રાશિદ 1 ગમશે . इति पात्रे । अत्रेति मोक्षसुखे । इयमिति प्रवृत्तिः । $ १० अथ सुखसंवेदनैकस्वभावो यदि मोक्षः स्यात् , तदा तद्रागेण प्रयतमानो मुमुक्षुर्न मोक्षमधिगच्छेत्। न हि रागिणां मोक्षोऽस्तीति मोक्षविदः, तस्य बन्धनात्मकत्वात् । तदयुक्तम् । यो हि सुखसाधनेषु शब्दादिष्वभिष्वङ्गः सः रागो बन्धनात्मकः, तस्य विषयाजेनरक्षणादिप्रवृत्तिद्वारेण संसारहेतुत्वात् । अनन्ते तु सुखे यद्यपि रागस्तथाऽप्यसौ सर्वविषयार्जनादिनिवृत्तिमोक्षोपायप्रवृत्त्योरेव हेतुः; अन्यथा तस्य सुखस्य प्राप्तुमशक्यत्वात् । न हि तद् विपयसाध्यम् , नापि तत् क्षीयते, येन विषयसुखार्थमिव पुनः पुनस्तदर्थ हिंसादिष्वपि प्रवर्तेत । तन्न बन्धहेतुर्मुमुक्षोरत्ति रागः, स्पृहामात्ररूपोऽपि चासौ परां कोटिमारूढस्यास्य निवर्तते, "मोक्षे भवे च सर्वत्र निस्पृहो मुनिसत्तमः" इति वचनात् , अन्यथा
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy