SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ आत्मविशेषगुणेच्छेदरूपमुक्तिवादिनां निरसनम् ।... [७. ५६ : दुःखनिवृत्त्यात्मकेऽपि मोक्षे प्रयतमानस्य दुःखद्वेपकपायकालुप्यं किं न स्यात् ।।. अथ नास्त्येव मुमुक्षोर्टूपः । रागद्वे पो हि ससारकारणमिति तो मुमुक्षुर्मुश्चति, द्वेष्टि . च दुःखम् , कथमिदं सङ्गच्छेत ? इति चेत् । तदितरत्राऽपि तुल्यम् । इति सिद्धं . . :: कृत्स्नकर्मक्षयात् परममुखसंवेदनात्मा मोक्षः, न बुद्धचादिविशेषगुणोच्छेदरूप इति ! $૧૦ તૈયાયિકાદિ–મોક્ષ સુખ સંવેદનરૂપ એક રવભાવવાળો જ હોય તે તે " સુખ પ્રત્યેના રાગથી પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુ મોક્ષ પામશે નહિ, કારણ કે રાગીએને મોક્ષનથી એમ મોક્ષના સ્વરૂપને જાણનારાઓ કહે છે. રાગ એ બંધનરૂપ છે. જૈન-તમારું આ કથન યુક્તિયુક્ત નથી, કારણ કે સુખના સાધનરૂપ શબ્દાદિ વિષયમાં જે ઉત્કટ નેહરૂ૫ રાગ છે, તે રાગ બંધન સ્વરૂપ છે, કારણ કે વિષને મેળવવા, તેનું રક્ષણ કરવું વિગેરે પ્રવૃત્તિ દ્વારા તે રાગ : સંસારને હેતુ છે, અને અનન્ત સુખમાં જે કે રાગ છે, તે પણ (શબ્દાદિ). સર્વ વિષયે મેળવવા વિગેરે ક્રિયામાંથી નિવૃત્તિને અને મોક્ષના ઉપાય કારણોમાં પ્રવૃત્તિને જ હેતુ એ રાગ છે, કારણ કે એ વિના તે સુખ (મોક્ષસુખ) પ્રાપ્ત કરી શકાતું નથી. વળી, તે (અનન્ત) સુખ કંઈ વિષયસાધ્ય નથી, અર્થાત્ વિષયો દ્વારા પ્રાપ્ત કરી શકાય તેવું નથી, અને તેને ક્ષય પણ થતું નથી જેથી કરી . તેને માટે વિષયજન્ય સુખની જેમ વારંવાર હિંસાદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરવી . પડે. માટે મુમુક્ષને મોક્ષ પ્રત્યેનો રાગ બંધનું કારણ નથી. વળી, માત્ર સ્પૃહા ; રૂપ આ રાગ પણ પરાકેટિને આત્મા જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે નષ્ટ થઈ જાય છે, કારણ કે કહ્યું છે કે, “ઉત્તમ મુનિ મોક્ષ અને સંસાર એમ સર્વ સ્થળે નિસ્પૃહ હોય છે.” મેલસુખ પ્રત્યેને આ રાગ બંધનકર્તા હોય તે પછી દુઃખાભાવાત્મક મોક્ષ માટે પ્રયત્ન કરનાર મુમુક્ષુને પણ દુઃખના દ્વેષરૂપ કષાયજન્ય મલિનતાની પ્રાપ્તિ કેમ નહિ થાય? અર્થાત જેમ સુખ-રાગ એ બંધનુર્તા હોય તેમ દુઃખદ્વેષ પણ બંધનકર્તા અને જ, તૈયાયિકાદિ-રાગ અને દ્વેષ સંસારના કારણ રૂપ છે. માટે મુમુક્ષુ તે તે બન્નેને ત્યાગ કરે છે અને વળી, તે દુઃખને હેવ કરે છે એમ કહેવું છે કઈ રીતે સંગત થાય ? માટે મુમુક્ષને દ્વેષ હતું જ નથી. ' જેન–તે જ ન્યાય અન્યત્ર પણ છે. એટલે કે, તે જ ન્યાયે રાગ પણ માની શકાશે નહિ. આ પ્રકારે સમસ્ત (આઠે) કર્મના નાશથી પરમસુખના સંવેદનરૂપ મેક્ષ સિદ્ધ થાય છે, પરંતુ બુદ્ધયાદિ વિશેષ ગુણોના ઉછેદરૂપ મોક્ષ સિદ્ધ થતું નથી. (૧૦) અથવા દુનિવૃરણામ મોક્ષે જુતિ મામિ સથ જાવે. ' त्यादि परः । मुमुक्षोर्द्वप इत्यतोऽग्रे यत इति गम्यम् । (टि.) तद्रागेणेति सोक्षानुरागेण । तस्येति रागस्य । तस्येति शब्दादिपु रागस्य ! ... असाविति रागः । अन्यथेति सर्व विषयार्जनादिनिवृत्तिमोक्षोपायप्रवृत्योरहेतुत्वे । तस्य सुखस्येति अपवर्गसातस्य । तदिति सुखम् । असाविति रागः । अस्येति परमात्मना मोक्षमार्ग प्रपन्नस्य । अन्यथेति समत्वाभावे । સુમુક્ષુ તે
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy