SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિશે ગુનેજેરામુત્તિવાવિન નિરસન્ ! [ ૭. ૧૬ કારણ કે તેમાં અતિદુસહ આટલે માટે દુઃખને પ્રબંધ નાશ પામે છે, તેથી સારી વાત તે એ છે કે એક સુખને કણ જે ક્યારેક થાય છે તે છે , પણ તેને અર્થે આવડે માટે અને ભાર વેંઢારે એ તો કંઈ સારું નથી , જેન–તમારા આ કથનમાં તમને શાશ્વત સુખ એટલે અનાદિનિધન સુખ (અર્થાત આદિ અને નિધન–અંત, નાશ વિનાનું સુખ) વિવક્ષિત છે કે પ્રર્વસની જેમ આદિવાળું હોવા છતાં અંત રહિત સુખ વિવક્ષિત છે? (૧) આદિ અને અંત રહિત સુખ તે બુદ્ધિશાળી પુરુષોના ઉપાદાનો વિષય બનતું જ નથી" (અર્થાત તેવું સુખ પ્રાપ્ત કરવા તેઓ પ્રવૃત્તિ કરતા નથી, કારણ કે તે સુખ તે (વિના પ્રવૃત્તિએ) સર્વદા પ્રાપ્ત જ છે, માટે બુદ્ધિમાન પુરુષોની તેવા સુખ વિષે અપ્રવૃત્તિમાં તેવા સુખના અભાવને કેવી રીતે કારણ કહેવાય ? (૨) બીજ પ્રકારનું એટલે આદિવાળું અને અંત વિનાનું સુખ તે બુદ્ધિશાળી પુરુની પ્રવૃત્તિનું નિમિત્ત બને જ છે, વળી કઈ બાધક પ્રમાણ ન હોવાથી આવા સુખને અસં. ભવ પણ નથી. આ સુખ અનંત (અંત રહિત) પણ છે, કારણ કે મોક્ષાવસ્થામાં તેના વિનાશનાં કારણેને અભાવ છે, કારણ કે સુખના વિનાશનું કારણ કર્મ છે અને તે કર્મ મેક્ષાવસ્થામાં વિદ્યમાન નથી, કારણ કે કર્મને મૂળમાંથી જ નાશ છે. ' કરેલ છે. વળી, મેક્ષદશામાં કર્મબંધનના કારણભૂત મિથ્યાત્વ (અજ્ઞાન), અવિ. રતિ (અસંયમ), કષાય (ધાદિ, અને વેગ (મન, વચન અને કાયાના વ્યાપાર) ને અભાવ હોવાથી પુનઃ પણ કર્મને બંધ નથી. નાયિકાદિકારણને અભાવ હોવાથી મોક્ષમાં તેવા (સાઘનંત) સુખની ઉત્પત્તિ જ નથી. જેન–એમ નથી, કારણ કે મોક્ષમાં સમસ્ત કર્મોના ઉપરમ-નાશરૂપ સુખના કારણને સદ્ભાવ છે જ. (५०) प्रध्वंसवदिति प्रध्वंसाभाववत् । तदभाव इति अनादिनिधनमुखाभावः । तत्राः ... प्रवृत्ताविति प्रवृत्तौ सत्याम् । (टि०) तथाभूते इति शिलाप्रायेऽप्यपवर्ग विदुषां किमपि लाभाधिक्यं विद्यते । त . इति प्रेक्षावन्तः । तस्या इति सुखकणिकायाः कारणेन । तत्रेति अत्रोत्तरयति श्रीमद्रत्नप्रभाचार्यः पूर्वोके भवद्वाक्यजाते । दुःखसंस्पर्शेत्यादि । प्रध्वंसवदिति यथा प्रध्वंसो घटस्य सादिः परमपर्यव. सानः । तदभाव इति दुःखस्पर्शशून्यसुखाभावः । तत्रेति शाश्वति[क]सुखे । तत्प्रवृत्तीति शाश्वतिकसुखप्रवृत्तिकारणम् । तस्येति दुःखसंशशून्यसुखस्य । तदिति सुखम् । तद्विनाशेति सुखविपत्तिहेतुः । तदानीमिति मोक्षदशायाम् । तदिति कर्म । तस्येति कर्मणः। तत्कारणस्येति कर्मनिमित्तभूतस्य । तत्कारणस्येति अनन्तसुखनिमित्तस्य । . ६९ यच्चोक्तम्-विवेकहानस्य चाशक्यत्वादिति, तदेवमेव, सांसारिक- - सुखस्यैतादृशत्वात् ; तद्धि मधुदिग्धधाराकरालमण्डलानग्रासवद् दुःखाकरोतीति युक्ता । मुमुक्षूणां तज्जिहासा, किन्त्वात्यन्तिकसुखविशेषलिप्सूनामेव । ये . अपि विषमधुनी ..... एकत्राऽमत्रे संपृक्ते परित्यज्येते, ते अपि सुखविशेषलिप्सयैव । किञ्च, यथा प्राणिनां ......
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy