SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રવર્તમામrmત્વનિઘ [ ૭.૭૬ 8 ८ कर्ता साक्षाभोक्तेतिविशेषणयुगलकेन कापिलमतं तिरस्क्रियते, तथाहिकापिलः कर्तृत्वं प्रकृतेः प्रतिजानीते न पुरुषस्य, "अकर्ता निर्गुणो भोक्ता" इति वचनात् , तदयुक्तम् । यतो यद्ययमकर्ता स्यात् , तदानीमनुभविताऽपि न भवेत् ... द्रष्टुः कर्तृत्वे मुक्तस्यापि कर्तृत्वप्रसक्तिरिति चेत् । मुक्तः किमकर्तेष्टः ? | विषयसुखादेरकर्तेवेति चेत्, कुतः स तथा ? । तत्कारणकर्मकर्तृत्वाभावादिति चेत् , तहिं संसारी विषयसुखादिकारणकर्मविशेषस्य कर्तृत्वाद् विषयसुखादेः कर्ता, स एव .... चाऽनुभविता किं न भवेत् ? । संसार्यवस्थायामात्मा विषयसुखादितत्कारणकर्मणां । न कर्ता, चेतनत्वाद् , मुक्तावस्थावत्, इत्येतदपि न सुन्दरम् , स्वेष्टविघातकारित्वात् । ... संसार्यवस्थायामात्मा न सुखादेभोक्ता, चेतनत्वाद्, मुक्तावस्थावत्, इति स्वेष्टस्यामनो भोक्तत्वस्य विघातात् । प्रतीतिविरुद्धमिष्टविघातसाधनमिदमिति चेत् , कर्तृत्वाभावसाधनमपि किं न तथा ? पुंसः श्रोताऽऽघाताऽहमिति स्वकर्तृत्वप्रतीतः। ૬૮સૂત્રમાં કર્તા અને સાક્ષાઢોક્તા એ બે વિશેષણ વડે કપિલ (સાંખ્યોમતનું નિરસન કરાયું છે, તે આ પ્રમાણે-અજાત નિર્જુન મોતા'-(આત્મા અર્તા છે, નિર્ગુણ-સલ્વાદિ ગુણ રહિત છે અને ભક્તા છે.) એ વચનથી સાંખ્યમત. ' વાદીઓ પુરુષ આમાને અકર્તા અને પ્રકૃતિને કર્તા માને છે, પણ સભ્યની એ માન્યતા યુક્તિહીન છે, કારણ કે જે આ આત્મા અકર્તા હોય-એટલે કે ર્તા ન હોય-તે અનુભવિતા અર્થાત્ ભોક્તા પણ ન થાય. સાંખ્ય–દા (આત્મા)ને કર્તા માનવાથી મુક્તાત્માને પણ કર્તા માનવાને પ્રસંગ આવશે, કારણ કે તે પણ આત્મા છે. જૈન–તે શું મુક્તાત્મા અકર્તા તરીકે ઈષ્ટ છે? સાંખ્ય-મુક્તાત્મા વિષય સુખાદિને તે અકર્તા છે જ. જૈન–મુક્તામા એ કેમ છે? સાંખ્ય-વિષય સુખના કારણરૂપ કમને તે કર્તા નથી માટે. ', " :. જૈન–જે એમ હોય તે સંસારી આત્મા વિષય સુખાદિના કારણરૂપ કમને કર્તા હેવાથી વિષયસુખાદિને કર્તા, અને તે જ અનુભવિતા અર્થાત ભક્તા કેમ નહિ થાય? સાંખ્ય–સંસારી અવસ્થામાં પણ આત્મા વિષયસુખાદિ અને તેના કારણે રૂપ કર્મને કર્તા નથી કારણ કે તે ચેતન છે, મુક્તાવસ્થાના આત્માની જેમ. જેન–આ અનુમાન પણ ગ્લાધ્ય નથી, કારણ કે આ અનુમાનથી તમને ઈ એવા આત્માને ભોકતૃત્વને વિઘાત થાય છે. ઈષ્ટવિઘાત આ પ્રમાણે થી સંસારી અવસ્થામાં આત્મા સુખાદિને ભક્તા નથી, કારણ કે તે ચેતન છે, મુક્તાવસ્થાના આત્માની જેમ.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy