SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ' ७.५६ आत्मनः कुटस्थरूपतापतिषेधः । પ્રત્યય–જ્ઞાન નામના વિશેષણનું અને આત્મારૂપ વિશેષ્યનું જ્યાં સુધી બુદ્ધિ ગ્રહણ કરતી નથી ત્યાં સુધી થઈ શકતું નથી, અન્યથા તમારા મતને જ વિરોધ થશે, કારણ કે તમારું જ વચન છે કે, જ્યાં સુધી વિશેષણનું જ્ઞાન ન હોય ત્યાં સુધી વિશેષ્યનું જ્ઞાન થતું નથી... નૈવાયિકાદિ-વિશેષણ અને વિશેષ્ય ગૃહીત હોય ત્યારે તે પ્રત્યય ઉત્પન્ન થાય છે. જેન–-તે તે બન્નેનું ગ્રહણ કઈ રીતે થાય છે? - (૧) તમે વસંવેદન માનતા નથી માટે વિશેષણ અને વિશેષ્યનું સ્વત ગ્રહણ તે કહી શકશે નહિ, કારણ કે જ્ઞાન અને આત્માને સ્વસંવિદિત માને તે જ તેમનું સ્વતઃ ગ્રહણ ઘટી શકે છે, અન્યથા સન્તાનાન્તરની જેમ તેમનું સ્વતઃ ગ્રહણ ઘટી શકતું નથી.' (૨) અને પરતઃ ગ્રહણ પણ ઘટતું નથી, કારણ કે જ્ઞાનત્વ વિશેષણ અગૃહીત હોય ત્યાં સુધી તે પર એવા જ્ઞાનરૂપ વિશેષ્યનું પણ ગ્રહણ થતું નથી, એટલે તેનું ગ્રહણ કરવા વળી બીજું જ્ઞાન, જોઈએ. એ પ્રમાણેની આનવસ્થાને કારણે હું જ્ઞાનવાળો છું આ પ્રકૃતિ પ્રત્યય કઈ રીતે થશે? તેથી આ બધા દોષને કારણે આત્માનું જ સ્વરૂપ યુક્તિસંગત નથી. . . (पं०) नन्वित्यादि परः । तदप्यसदित्यादि सूरिः। तस्येति ज्ञानवानहमिति प्रत्ययस्य । तथोत्पत्यसंभवादिति जडत्वत्पत्त्यसम्भवात् । . . (f) અતિ આતમજ્ઞાનથોરા તતતિ ધનવતો. સર્વથા નર વારા अस्येति आत्मनः । तस्येति सर्वथा जडस्वभावस्याऽऽत्मनः । तथोत्पत्तीति ज्ञानवानहमिति प्रत्ययोत्पादासम्भवात् । तयोरिति विशेषणविशेष्ययोः। उत्पद्यत इति ज्ञानवानहमितिप्रत्यय इति शेषः। तद्गृहोतिरिति विशेषणविशेष्यग्रहणम् । सेति तद्गृहीतिः । नान्यथेति स्वसंवेदना. मनोरसत्त्वे । तद्ग्रहणेनेति ज्ञानान्तरग्रहणेन । प्रकृतेति प्रकृतस्य प्रस्तुतस्य ज्ञानवानहमित्यस्य પ્રચઃ ' ७ नापि कूटस्थनित्यता, यतो यथाविधः पूर्वदशायामात्मा, तथाविध एव चेज्ञानोत्पत्तिसमयेऽपि भवेत् , तदा प्रागिव कथमेष पदार्थपरिच्छेदकः स्यात् ? प्रतिनियतस्वरूपाप्रच्युतिरूपत्वात् कौटस्थ्यस्य, पदार्थपरिच्छेदे तु प्रागप्रमातुः प्रमातृरूपतया परिणामात् कुतः कौटस्थ्यमिति ? . i g૭ વળી, આત્મા ફૂરસ્થ નિત્ય પણ નથી, કારણ કે પૂર્વાવસ્થામાં આત્મા જે પ્રકારને હતે; તે જ પ્રકારને જ્ઞાનોત્પત્તિ સમયે પણ જે હોય તે પૂર્વાવસ્થામાં પરિછેદક ન હતા, તે રીતે જ્ઞાનોત્પત્તિ સમયે પણ પદાર્થ પરિચછેદક કઈ રીતે થશે? .. કારણ કે પ્રતિનિયત સ્વરૂપને ત્યાગ ન કર એ જ ફૂટસ્થનું લક્ષણ છે. આમામાં પદાર્થ પરિચ્છેદ માનવામાં તે પૂર્વે જે અપ્રમાતા હતા, તે હવે પ્રમાતારૂપ પરિણામને પામ્યા આથી તેની ફૂટસ્થતા કઈ રીતે ઘટશે? અર્થાત નહિ ઘટે.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy