SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ વીરવિજયજી.—ધમ્મિલકુમાર. સાહેલાહે બહુ અધિકારી કીધ, એક પટાવત ઊપરે હા લાલઃ સાહેલાહે તેડાવી ઉવજઝાય, વિનયે નમી કહે એણીપરે હા લાલ. સાહેલાહે શી આજ્ઞા ગુરૂરાય, તાતે મુજ તેડાવિયા હૈા લાલ; સાહેલાહે ટાળણ પિતૃવિયેાગ, કહે ગુરૂ હુકમજ આપિયા હૈા લાલ. સાહેલાહે કામ અર્થ ય વર્ગ, સાધ્યા પણ ન સુહાવિયે હૈ। લાલ; સાહેલાહે ધર્મ વયકાર, તેણે તે સાધી સધાવિયે હે લાલ. સાહેલાહે ગુરૂ વચને જિનચૈત્ય, આઠ દિવસ ધૃજા રચે હેા લાલ; સાહેલાહે આચ્છવ નાટકશાળ, ગુણિજન જેવા સહુ મર્ચે હા લાલ. સાહેલાહે સાહમીવચ્છલ નિજગેલ, પટ રસ પાક ભાજન ધરી હા લાલ; સાહેલાહે શ્રીમંત ગુણી નરનાર, પેહેરામણી વચ્ચે કરી હુ લાલ. સાહેલાહે મદનમજરીને દીધ, કંચુ સખી સાહામણા હા લાલ; સાહેલાહે દેતાં દિલભર કીધ, મુદ્દત જાવા તણા હા લાલ. સાહેલાહે ખીજે ખડે ઍહ, બીછ સાહેલાહે વીરવચન રસ દેત, ખાસ દિન ઢાળ સખીને સાહામણી હ। લાલ; વધામણી હા લાલ. દાહા. પવનચ ડપ્રિયા સતી, રત્નવતી તસ નામ; કુંવર ધરે ગુરૂને જઈ, મેાલે કરીઅ પ્રણામ. માત તમે સુલસા સમાં, દિયા આશીષ સનેહ; તાતનું તેડુ આવિયું, જઈશું. હવે નિજગેહ. સા કહે વત્સ વિદ્બેગનાં, મેં એ દુખ ન સહાય; ત્રિવિધ વીર સુલસા સતી, તેણે એ દુ:ખ સહાય. કુંવર કહે નર ઉત્તમે, સાસરીએ ન રહાય; માત પિતા સજ્જન પ્રમુખ, અણુિ વાતે લજવાય. ગુણી કહે કુશળાં રહા, છે મુજ ચિત્ત મઝાર; કુંવર દીએ દશ ગામ તસ, લીએ આશીષ અપાર. ઢાળ ૩ જી. ( ચિત્રાડા શાની દેશી. ) ગતિ લલિત વિલાસ રે, અવની પતિપાસે રે, કુંવર પ્રકાશે આવી એણી પરે રે; ૧. ૨. 3. ૫. ૬૧ ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy