________________
=
રાયચંદ્રજૈનકાવ્યમાલા. સાહેલાહે હું થશે શત્રુ સમાન, માત પિતા સુધી ધરે હે લાલ. ૬. સાહેલાહે બાવળને કરકંધુ, વાવી જેહ ઉછેરવી હે લાલ; સાહેલાહે પીડાકારક તાસ, હવે કંટક બેરવો છે લાલ. ૭. સાહેલાહે કુળપતિ સમાન, વિષધર સરિખો હું થયો લાલ સાહેલા ચંદન સરિખા પુત્ર, ઘસે સુગ લ ળ્યો હો લાલ. ૮. સાહેલાહે ભાતને કલેશનું હેત, જનમથી વાત સકળ થઈ હો લાલ; સાહેલાહે ધાતે કયું શું કામ, પુત્રાભિધાન મુધામયી હો લાલ હ. સાડેલાહે જનમથી વસતાં ગેહ, માત પિતા કે ભય છે લાલ, સાહેલાહે દેશાંતર રહ્યો તેહી, દુરાતમાઓં દુખી કર્યા છે લાલ. ૧૦. સાહેલા એક અચંભે કેમ, અવિનીત હું સુખ શ્રી વર્ષો હે લાલ; સહેલાહે નહી તુક મા બાપ, સમરે મુજ તેણે સુખી કર્યો છે લાલ. ૧૧. સાહેલાહે માછલી સમરણ જાત, મીન યુગલ જન જીવતાં હો લાલ; સાહેલાહે ભુજંગી આલિગિત બાળ, ફૂમી તથા અવલોકતાં હો લાલ. ૧૨. સાહેલાહે કહે સુવેગ કુમાર, બેદ કરે નહિ અતિ ઘણો હે લાલ; સાહેલાહે દુઃખ દાયક નહી પુત્ર, જનકને દુખ અવગણ તણે હે લાલ. ૧૩. સાહેલાહે પિંડથી અધિકે દામ, દામ થકી વહાલી પ્રિયા હે લાલ સાહેલા તેહથી અધિકે પુત્ર, પૂઠે અધિક ધરમ ક્રિયા છે લાલ. ૧૪. સાહેલાહે તાતે દિ પરદેશ, જેવા તુજ પુણ્ય તારણે હો લાલ; સાહેલાહે ભાગ્ય ઉદય સુવિનીત, ગુણે શ્રેણી લહી બારણે હે લાલ. ૧૫. સાહેલાહે પ્રગટયો નૃપને પ્રમોદ, હૃદયાનંદના નંદને હે લાલ; સાહેલાહે ન લહે કેણુ આણંદ, પામી સુગંધ ચંદને હે લાલ. ૧૬. સાહેલાહે વસ્ત્ર મલિન તજે લોક, રજડઘરે તડકે તપે છે લાલ; સાહેલાહે ઉજવળ નિર્મળ તેહ, દેવસેવાવસરે ખપે છે લાલ. ૧૭. સાહેલાહે તુમ દર્શન શાંત વાત, તાત વ્યક્વર વારણું હે લાલ; સહેલાહે દેખી તુમ મુખચંદ, નયન સુધારસ પારણું હે લાલ. ૧૮. સાહેલાહે મળવા બહુ ઉતકંઠ, રહિયત શંખપુરી તણી હો લાલ, સાહેલાહે ક્ષણ વરસાં સ થાય, વિનતિ શી કહીએ ઘણું હે લાલ. ૧૯. સહેલાહે પિત મિલન ઉછરંગ, એમ નિસુણને કુવર ધરે છે લાલ; સાહેલાહે દેશ ગામ લખ તારા, નામાં લેખાં તસ કરે હો લાલ. ૨૦.
નયન સર વારણું છે
ન મળવા બહa