________________
શ્રીમાન્ વીરવિજયજી–ધમ્મિલકુમાર. પ્રાણ પ્રિયા તુજ સ્વામિની હો રાજ, ધરજે અંગુળી તાસ મેરે વિસરજી સા એમ કહી હે રાજે; લેખ ધરે નિત્ય પાસ. મેરે. બીજે ખડે પ્રેમની હો રાજ, ઢાળ પ્રથમ કહી છેક; મેરે વીરવચની સંસારમાં હો રાજ, ધમે પણ તસ ટેક. મેરે.
દેહરા, સખી વિસઈ તિણે સમે, બેઠા રાજકુમાર; કર જોડીને એમ કહે, આવી નમી પ્રતિહાર. સ્વામી શંખપુરી થકી, કરભીસ્થિત નર દેય; આવી ખડા તુમ દેખવા, તલ હુકમજ હોય. દેઈ હુકમને તેડિયા, ‘આવ્યા જામ હજૂર; તામ કુમારે ઓળખ્યા, દેખી આણંદપૂર. સુવેગ વાયુવેગ એ. પિત વલ્લભ તસ નામ; હર્પિત કુમરને દેખીને, કરતા દેય પ્રણામ. ઉઠી કુમરે આલિંગિયા, બેસાર્યા નિજ પાસ, સ્નેહે માત પિતા તણા, પૂછે કુશળ વિલાસ.
ઢાળ ૨ જી.
(સાહેલાની દેશી ) સહેલાહે કુંવરને મધુરે બેલ, સુવેગ કહે વળતું તદા હે લાલ, સાહેલાહે માત પિતા તુમ દેય, વરતે છે કુશળી સદા હે લાલ. સાહેલાહે તુમ વિરહા નળ દાહ, દેહ દહે દિન નિર્ગમે છે લાલ, સાહેલા નયન રૂદન ઘન નીર, તાપ હૃદયને નવિ શમે હો લાલ. સાહેલાહે પુત્રવિયોગ ત્રિકાળ, કાળ દશા ઈચ્છે ઘણી હે લાલ; સાહેલાહે ગંગાવાસી લોક, જીવે તસ વયનું સુણી હે લાલ. સાહેલાહે ગજવશી ચેરને ઘાત, રાજસુતા વરી સાંભળી છે લાલ: સાહેલાહે અમને મોકલ્યા આંહી, આજ વાત તે સવિ મળી હે લાલ. સાહેલાહે સુવેગ મુખ સુણે વાત, નૃપસુત નયણે જસસિરા હે લાલ: સાહેલાહે બેલે દુખિત દેહ, પ્રસ્વેદ મે દુરિયા ગિરા હો લાલ. સાહેલાહે ધિગ ધગ મુજ અવતાર, અવિનીત દુર્જનથી સરે હે લાલ:
૩.
૪.