________________
રાયચંદ્રજેન કાવ્યમાલા.
રય કહે મંત્રી સુણે, કરો કેણુ ઉપાય અગડદત્ત તવ બલિ, પ્રણમી ભૂપતિ પાય. ચર ગ્રહણ હે તુમેં, ઉચિત નહિ નિરધાર; કમળ ઉખેડણ ગજ, નખ છેદનને કુઠાર. તેણે તસ્કરને ઝાલવા, આપ મુજ આદેશ; સાત દિને નિગ્રહ કરું, નહી તે અગ્નિપ્રવેશ. અવનીપતિ વળતું કહે, તે વારણે વશ કીધ; તેણે તસ્કર નિગ્રહ ભણું, મેં તુજ આણું દીધ. પવનચંડશું કમર તે, મુદિત ગયે ગુરૂગેહ; ગુર આણ લડી નીકળ્યો, ખ સખાઈ તેહ.
ઢાળ ૧૩ મી. (એણે અવસર તિહાં હેબનું રે, આવ્યું કેળું—એ દેશી.) રાજકુંવર જેતે ફરે રે, કઈ વેશ્યા ગેટ રે, ચતુરનર, કામદેવ દેહ ગયે હે લાલ; પૂછ નમી ધૂપ દીપશું રે, ધ્યાનદિશા નિશિ તેહરે, ચતુરનર, પ્રગટ થઈ તે બેલિયો હે લાલ. ૧.
રની વાત કિશી કહું રે, રતિપ્રીતિ શણગાર રે, ચતુરનર, ચેર વસી નિશિ લેઇગયો હે લાલ; હું વચમાં આડે પડે રે, માગી કરી દેય નાર રે, ચતુરનર, માર ખાધો મેં બેલતાં હે લાલ. ૨. કુંવર સુણી એમ ઉઠિો રે, ચિંતે લૂંટયા. દેવ રે, ચતુરનર, બીજે દિન માહાકાળીને હો લાલમંદિર જઈ જપતો નિશિરે, પ્રગટ થઈ તતખેવ રે, ચતુર નર, કહે સુણ તું ચેરની કથા હે લાલ. ૩. એક દિન મુજ ઘર ક્ષણ વસી રે, શકુન કરેવા કાજ રે, ચતુરનર, પગ દેય ઝાંઝર લઈ ગયો હે લાલ; કુંવર કહે તુમ દેવની રે,
રેં લીધી લાજ રે, ચતુરનર, આશ કિસી ઓર દેવની હો લાલ. ૪. એમ પટ દિન પુરમાં ગયા રે, લોક બનાવે વાત રે, ચતુરનર, ચિંતે ચેર ન કર ચઢા હો લાલ; શું મુખનૃપને દેખાડિયેં રે, સાતમે દિન પરભાત ૨, ચતુરનર, નગરી બાહર નીકળ્યો છે લાલ. ૫. ચિત્ત વીખીને તે ગયો રે, એક સમશાન મઝાર રે, ચતુરનર,