________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર.
જઈ બેઠે વડ તરૂતળે હે લાલ; ચાર દિશાથે વિલો રે, ગુપ્ત ગ્રહી તરવાર રે, ચતુરનર, પાછલે પહેરે દેખતા હે લાલ. ૬. દૂરથકી તિહાં આવતો રે, કંઠે રૂદ્રાક્ષની માળ રે, ચતુરનર, રક્તાંબર દેહે વસ્યાં લાલ, ત્રિદંડ કુંડી હાથમાં રે,
ભિત ભાળ વિશાળ રે, ચતુરનર, છત્રીકા ધરી મસ્તકે હે લાલ. ૭. કુલયું વિકસિત નાસિકા રે, રક્ત નયન પીત વાળ રે, ચતુરનર, જંઘા ભુજ ગ્રીવ મટકાં હો લાલ; વેપાંતર દેશાંતરી રે, આકૃતિ અતિ વિકરાળ રે, ચતુરનર, પરિવ્રાજક નજરેં લા હે લાલ. ૮. ચિતે કુંવર એ ચેરની રે, ચેષ્ટા દુષ્ટ વિકાર રે, ચતુરનર, ઊઠી કુંવર પાયે પડે છે લાલ, પરિવ્રાજક નૃપ પુત્રને રે, આશીપ દેઈ સાર રે, ચતુરનર, પૂછે મિત્રતણું પરે લાલ. ૯. બેઠે કેમ ચિંતા ભરે રે, રાજકુંવર કહે તામ રે, ચતુરનર, મુનિવર હું પરદેશિ હે લાલ; દાલિગર્તામાં પડ્યો રે, જુવટે હાર્યો દામ રે, ચતુરનર, દુઃખના દહાડા દેહિલા હે લાલ. ૧૦. વ્યાધિ વ્યસન વિવાદ ને રે, વૈશ્વાનર ને વૈર રે, ચતુરનર, પાંચ વળ્યા વધ્યા દુઃખ દિયે હો લાલ, દાલિદ્ર નામ મનુષ્યને રે, આયુ વિના મૃતી ઝેર રે, ચતુરનર, રેગ વિના રેગીપણું હો લાલ. ૧૪. સિદ્ધ પુત્ર કહે એ સવી છે, તે ભાખ્યું મિથ્યાત રે, ચતુરનર, રવિ ઉદયે હિમ કેમ પડે છે લાલ, દલિદ કંદ કુદાળ હું રે, નામ છતે શી વાત રે, ચતુરનર, મહા પ્રસાદ કુંવર કહે હે લાલ. ૧૨. કુંવરને તિહાં બેસારી રે, સિદ્ધ ગયે સમશાન રે, ચતુરનર, એણે અવસર રવિ આથો લાલ, કૌશિક ચેરમેં ભૂતડાં રે, નર પદારા ધ્યાન રે, તુરનર, રાત્રિ વલ્લભ ચારને હે લાલ. ૧૩. ખાતરિયાં દેય લોહનાં રે, હાથ ધરી તરવાર રે, ચતુરનર, પરિવ્રાજક તિહાંઆવિયો હો લાલ; કુંવર ઉઠાડી લઈ ચલ્યો રે, પેઠે નયરી મઝાર રે, ચતુરનર, બધે નજર પુર લેકની હે લાલ. ૧૪. અદશ્ય વિદ્યાને બળે રે, કેટીશ્વજ ઘર છેલ રે, ચતુરનર, ખાત્ર દેઈ ઘર પિસિયો હે લાલ; જણે બહુ ગ્રહી પેટિયું રે, વસ્ત્રાભરણ ભરેલ રે, ચતુરનર, લઈ જઈ યક્ષાલય ધરી હે લાલ. ૧૫.