________________
૪૨
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
પાઠ૦
કટુકગિરા ગુરૂ માતની, આગલ હિત કર જાણે રે; કહેતા ભેજ પરે, નીરજ વૈદ્ય વખાણે રે. પાઠક, દ. ગુરૂ તાડતાં હિત કરે, ઊન્મારગથી વારે રે; મણિકારક ઘસતા મણિ, રનનું તેજ વધારે છે. પિતર નિબ્રણે દેશને, પણ નવિ પુત્રને તાડે રે, જેમ ન વિતાડે પાત્રને, મંત્રિક ભૂત પછાડે રે. પાઠકઃ ૮. જગત ગુણે ગિરવ લહે, શું કરે પરપિતાને રે; નિજ અંગજમલ પરિહરે, વનજકુસુમશિર માને રે.
પાક૯. માતા પિતા ગુરૂ કુલવશું, હેય જગત બહુ માને રે; કચન ગિરિ વલમાં રહ્યાં, તૃણતર કનક સમાન રે. પાઠક૧૦. ડાણપુર્વે વ્યવહારિ. સુંદર નમેં સાર રે; માત પિતા વૃદ્ધાય નમી, પૂછ કરત આહાર રે. પાઠક ૧૧. સુત વિનયી તસ દેય છે, બહુલકરે વ્યાપાર રે. દાનદયા તસ ચિત્ત વસી, દ્રવ્યતણે નહીં પાર રે. પાઠક ૧૨. લાભે લોભ વધે ઘણે, ઈધણથી જેમ આગ્ય રે; તૃષ્ણદાહ સમાવવા, જલસમ જ્ઞાન વૈરાગ્ય રે. પાઠક ૧૩. ગુરૂવિણ જ્ઞાન ન સંપજે, તેણે અતિ લોભ જમાવે; માલ બહુલ હારી કરી, સુંદર જાઝ ચઢાવે રે. પાઠક ૧૪. માતા પિતા સુત દેશું, વાત એકાંત બનાવી રે; સહુ સાથે વાહણે ચઢ્યા, ઘર પરિકરને ભલાવી રે. પાક૧૫ ના જલધિવચ્ચે જાતાં થકાં, લાગે પવન પ્રચંડ રે; પ્રભુ પ્રભુ કરતાં પ્રલય થા, વારાણ થયું શતખંડશે. પાઠક ૧૬. માત પિતા વધુ સુત જલે, ડૂખ્યાં દૈવ ઉપરાઠે છે: સુંદર શેઠ ફલક ગ્રહી, આવ્યો જલનિધિ કોઠે . પાઠક ૧૭. ભમતો અનુક્રમે આવી, ઠાણપુર નિગેહે રે 1 : મૃતકારજ સહુનાં કરી, પરણ્યો નવી સ્ત્રી ને રે. પાક. ૧૮. પુત્ર વધ, સુત સંતતી, પૂર્વતણ પરે થાતી રે; પણ એક માત પિતા ગયાં, ભવ લગે બલતી છાતી રે. ‘પાસ્કર ૧૯.
'