________________
શ્રીમાનું વીરવિજયજી-ધમ્મિલકુમાર. નૃપત ગુરૂને હોકે કહે મુજ ઉદ્ધો, નિયમ દીયતાં હો કે પંથ સખાએં કર્યો મુનિ નમી ચાલ્યા છે કે પામ્યા પ્રેમ વશી, કાશી દેશે હો કે નરી વણરશી.૧૮. મ્મિલરા હો કે આઠમી ઢાલ કહી, મૂરખપ્રેમેં હો કે વિખ ભખે નહીં; ' શ્રી શુભ વીરની હો કે વાણી અમૃતસી, સજન વિનયી હો કે કંચન લેત કશી ૨૦.૪
*'સપના દેહરા અગડદા થાકે ગયે, સુર સરિતાને તીર; પંથ પિપાસા શ્રમ ટા, પીતાં નિર્મલ નીર. ' ૧. ઘટ દરશન ફરસન જલે, ગંગાતીરથ રૂપ; મુનિવર કેાઈ મુગતિ ગયા, માને સુર નર પ. એક વારણ બીજી અશી, નામેં નદીયો દોય; મધ્ય વશીય વરાણશી, નગરી ગુણથી જોય. ભાગ્ય ઉદય જેવાભણ, કુંવરે કીધ પ્રવેશ: નાનાવિધ તક જુવે, ફરતા સુંદર વેશ. મઠ એક મોટો દેખી, જિહાં ભણે છાત્ર અનેક; જ્ઞાનકલા રસ વસ ગયે, તિહાં ધરી વિનય વિવેક. ઉપાધ્યાય કલાનિધિ, પવનચંડ છે નામ; કર જોડી બેઠે તિહાં, ધુર કરી તાસ પ્રણામ.
ઢાળ ૯ મી. ( ક્રીડા કરી ઘર આવી—એ દેશી.) પાઠક પ્રિમ રસેં કહે, છાત્રને કરી વિદાય રે . કહો કેણ દેશથી આવીયા, નામ કિશું તુજ ભાય રે. શે કારણ ઈહાં આવીયા, કેણુ તુજ ઊત્તમ વંશ રે; પ્રેમેં તેહ પ્રકાશીયે, જેમ હીસું અમ હંસ રે. પાઠક ૨. મૂલ થકી વિવરી કહ્યા, કુંવરે નિજ અવદાત રે; સુણ પાઠક વલતું કહે, વત્સ સુણે એક વાત રે. પાઠ૦ ૩. માત પિતા તજે કરી, રૂડું ને કીધું કાજ રે; નાત સજજન પુર લોકમાં, નાવી કશી તુજ લાજ રે. પાઠક ૪. ક્રમ નખ કાંતિ પીતર તણી, જાણ તીર્થ સમાણું રે; ઊત્તમ નર પૂજન કરે, પંડિત શાઍ વાણું રે. પાઠક ૫.
પાઠકo