________________
શ્રીમાન વીરવિજ્યજી.–ધમ્પિલકુમાર.
એમ સુણ પાઠક પાય નમી, કુંવર કહે ગુરૂ રાજ રે; , આજ તુમે પ્રતિબોધીઓ, સિદ્ધાંવંછિત કાજ રે. . . પાઠક ૨૦. તાત શિક્ષા શિર ધરી, મુજ મન શાસ્ત્ર કલાશું રે; * * ભણી ગણી પિતૃપદાર્ચને, તુમ આણુ લેઈ જાશું રે. પાક. ૨૧. ધન્મિલ કુંવરના રાસની, એ કહી, નવમી ઢાલ રે; શિક્ષા શ્રીગુભવીરની, વિનયી સો ઊજમાલ રે. પાક
દેહરા, કુંવર વચન સુણે રીછો, પવનચંડ વિંઝાય; દૃષ્ટિવદન સંદર્ભે ગયે, તેડી કરી સુપસાય.
નાન અશન વસનાંદિ, કરતે તસ મહાર; કહે પિતુ ઘર સમ મુઝ ધરે, વિલ શ્રિય દિલધાર. કુંવર તિહાં રહેતો કે, કરી ગુરવચન પ્રમાણ; આરાધે નિત્ય વિનયથી, માત પિતા સમ જાણુ. શાસ્ત્રનું શસ્ત્રકલા તણે, પામી સુગુરૂ પસાય; પાર લહી ગૃહ ઉપવને, એકદિન રમવા જાય. કુસુમ સુગંધ પવન લહી, રહી સ્થિર દૃષ્ટિ નિશાન; બાણવલી બાણે કરી, વેધે તાણી કમાન. એણે સમે કુસુમ દો પડ્યો, પૂઠ લાગ્યો ઘાત; ચક્ષુ લક્ષથી ઓસરી, ચિતે થે ઉતપાત. પુઠે દીઠી અપછા, સમ નવવન નાર; શકિતવસંતઋતુ વન સુરી, આવી ચિતે કુમાર.
તવ સા નિર્દયહૃદય તસ, વેધનક્તચિત્ત લક્ષ યુકત ભૂધનુમુક્ત રે કરી, ભેદત નયન કટાક્ષ.
સા કહે સંવૃણ લોચને, તૃણુ લ ન ધર કુઠાર; હું મર માર્ગણે પીડિઉચિત ન મૃતકને મારા તું કેણ કસ્ય સુતાભિધા, પછે કુવર સવિકાર; ચંદ્રવદની મદમાતુરા, બેલે વચન રસાલ.