________________
શ્રીમાન વીરવિજયજી.–ધમ્પિલકુમાર. કેતા વાસર અંતરે, નૃપ આગ્રહથી તામ રે; ઊંચ વરણું રૂપ વયસમી, વેશ્યા પદમાં નામ રે. મુનિવાણું. ૨૬. શીખાવી વનમાં ધરી, મંત્રી દેત વધાઈ રે; રાજા સન્મુખ આવ, લેઈ સકલ સજાઈ રે. મુનિવાણ૦ ર૭. હેશે હસ્તી શિરે ચટી, ઊતરીયા દરબાર રે; પુષ્ટિ અમૃત આહારથી, ચિંતે ચિત્ત મઝાર રે. મુનિવણી ૨૮. સ્વર્ગની વાત પૂછતાં, સા કહે ભૂપને તેમ રે; મંત્રી જેમ શીખવી, ચતુર ને ભૂલે કેમ રે. મુનિવાણી ૨૮. મુખ વિલસતા રસ ભરે, ભમશે બહુ સંસાર રે; રાગ વિરાગે કેવલી, સિદ્ધિ વધુ ભરતાર રે. મુનિવાણું ૩૦. ધમ્મિલ કુંવરના રાસની, છઠ્ઠી ઢાલ રસાલ રે; શ્રી શુભવીર રસિક જનો, મુણુથઈઊજમાલ રે. મુનિવાણી ૩૧.
દેહરા, પૂછે સાધુ કુમારને, કેમ સાહસિક કરાય; પ્રાણુ કુમાણે કરી, નડિયા દુર્ગતિ જાય. કુંવર કહે સ્વામી ગુણે, હું દુઃખ ભંડાર; કૃપની છાયા કૃપમે, નવિ પામે વિરતાર. સાધુ કહે શું દુઃખઅ છે, કવિવરી કુમાર, બેર વેચાયે બેલતાં, શિર હૈયે હલકે ભાર. કુંવર કહે મુજ દુઃખનેં, કુણ ઉદ્ધરણ સમ, જલધિ જલમાં બતાં, કહો કેણ ઝાલે . વિરલા પર કારજ કરા, વિરલા પાલે નેહ, વિરલા ગુણ કીધોગ્રહેપરદુ બે દુખીયા જેહ.
આ ભવદુ:ખ ન પામી, પરદુઃખહરણનધાત; દુ:ખ દેખી દુઃખ નવિધરે, તે આગલ શી વાત. કહે મુનિમેં દુખ દેખીયું, હું દુઃખ હરણસમથ્થ દુઃખદેખીદુઃખીયા અમે ભાંનિજ પરમશે.