SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ રાયચંદ્રજેનાવ્યમાલા. ધર્મચિ મુનિ પાસથી, લહે જ્ઞાનવિચાર સરખી સહેલી સાથે શું, ધરે શીલા આચાર. વિનયવતી. ૨૬. પતિ નજરે સતી કરે, શેલે શણગાર; પિતઘરે ભલે, શીલાલંકાર. વિનયવતી. ર૭ | દેવતમંત્ર એ નારી, દેવવંછિત સાધ; કષ્ટ વિના શું આ ભ, જગ શોભા વા. વિનયવતી. ૨૮. અરિ કેસરી નૃપગેહિની, રાણું ચંપકમાલા; શીયલસુધારસ શીંચ, શમી પાવકજ્વાલા. વિનયવતી. ર૮. ધન્મિલા ટાલ એ, ચોથી ઉપદેશી; વીર કહે વેશ્યા ઘરેં, હવે વાત બની શી. વિનયવતી. ૩૦. દેહરા, અા ભૂઘણું દેખીને, ચિત ચિંતે તેણિવાર; ધમ્મિલ ઘર નિર્ધન થયું, હવે કાઢું ઘરબાર. વસંતતિલકા તેડીને, સમજાવે સા એમ; તુજ સ્વામી નિધન થયો તેણે હવે ઈડો પ્રેમ. ઈશ્ન ખંડ જે રસ ભરયા, તે ચૂસે નર નાર; રસ રહિત અનેં કે, તસ પણું કૃત આહારધનપતિ સાથે પ્રીતડી, કરવી કુલવટ રીત; નિર્ધન નર પરિહરી, અવળું કીજે પ્રીત. વલતું પુત્રી એમ કહે, માત મુણે એક વાત; પ્રીત કરી નવિ પરિહરે, નારી ઉત્તમ જાત. ખીર નીર ક્યું પ્રીતડી, બંધાણી છે માય; ત્રિકરણ મેં તે હવે, કેમ કરી છોડી જાય. અવર પુષ્પગું આ ભમાત મેં કીધોનીમ; સુખ દુઃખ સંપદ આપદા, એ નર સાથે સીમ. વસંતસેના સાંભલી, કપટ મિાન કરાય; પુત્રી વિશુદ્ધી એહને, કરો કેય ઉપાય,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy