SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેમાનું વીરવિજ્યજી–ધમ્મિલકુમાર. - ૨૯ ખાનપાન કીડાર, જુએ નાટકશાલ; ગીત વાદ વિલાસમાં, વીત્યો બહુ કાલ. વિનયવતિ. ૧ર. જનની ઘર તેડું કરે, પણ કુવર ન આવે; દવ્ય ન મેકલે દરથી, પણ તે મગાવે, વિનયવતી. ૧૩.. નારી કહે નિજ કંથને, ઘર ખાલી કીધું; પુત્રે માય ને બાપને, સુખ ઘડીય ન દીધું. વિનયવતી. ૧૪. શેઠ કહે સુણ સુંદરી, હવે કાંઈ વિમાસ; ઝાઝી ચિંતા શી કરે, નાખી અવળો પાસે. વિનયવતી. ૧૫.ઊંચ નીચ દષ્ટાંતથી, મેં તુજ સમજાવી; પણ સમજે નહીં નારીની, જાતિ હમેં આવી. વિનયવતી. ૧૬. બાળક નારી મૂરખા, યોગી હઠવાલા; પંડિત સા સાથે મલે, નહી પણ દયાલા. વિનયવતી. ૧૭-. પુત્રથી સ્વર્ગગતિ નહીં, મૃગતૃષ્ણ છે; સાસુ વદ અમ સાથર્યું, કરે ધર્મ અખડે. વિનયવતી. ૧૮.. એમ ચિંતિ જિનમંદિર, કરે પૂજા ત્રિકાલ; સામાયિક સમતા ધરી, ગણતા નવકાર. વિનયવતી. ૧૯. શેઠ શેઠાણું બહુ ધન, સાત ખેતરે વાવેં; વિનયે વહૂની જામતું, પરલોક સિધાવે. વિનયવતી. ૨૦. મૃત કારજ તેહના કરી, સમતામાં રહેતી; નારી યશોમતી મહાસતી, પતિવાતે સહેતી. વિનયવતી. ૨૬,. ધમ્મિલ જે જે મગાવતે, તે તે સા આપે; ધન ઘરવાપરી સહુ ગઈ, વ્યસનીને પાપે. વિવયવતી. ૨૨. સર્વ આભૂષણ અંગનાં, વેશ્યા ઘર દેતી; અષ્ટા પાછાં મેકલે, તે પાછાં લેતી. વિનયવતી. ૨૩.. ઘર હાટ આદું વેચીને, ધન પતે લેતી; નારી યશેમતી સેચતી, પીયર જઈ રહેતી. વિનયવતી ૨૪.. ભાઓં દુઃખ ભર આંસુ, બેટી નવરાવી; પુરણ પ્રેમ હદય - ધરી, બાપે બેલાવી. વિનયવતી૨૫,.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy