SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નાખે સાથ. નાટક દિર છે શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર. ૩૧ ઢાળ ૫ મી. . (વાછ વાયે છે વાંસલીરે—એ દેશી.) અઝા ઓચ્છવ માંડી રે, દેવમાનતિને ઉદેશ જમવા તેડે કુમારિકા રે, એકસો આઠ બાલે વેશ. નાટક દેબ દુનીયાં તણું રે, મધુ બિંદુ સમો સુખ લેશ; નાટક વેશ્યા જાતિને નેહતરી રે, પીરસે ભાજન પકવાન તલ દેઈ વિસર્જતી રે. બાલિકાને શ્રીફલ પાન. નાટક. ૨. તવ પુત્રી સાથે કુમારને રે, પાય કેફી મદિરા જાત; સૂતાં થઈ અચેતનબહુ જણાં રે, જ્યારે રહી પાછલી રાત. નાટક. ૩. કુંવર ઉપાડી ગાડી ઠવ્યા રે, વિશ્વાસી દાસી સાથ; પુર બાહિર દૂર વન તરે રે, ભેÄ નાખે ઝાલી હાથ. નાટક. ૪. દાસી પાછી ગઈ મંદિરે રે, અwા આગલ કહી વાત; રાત ગઈ સહુ નિદ્રા ભરે રે, રવિ ઉદય થયે પ્રભાત. નાટક પ. જાગી વસંતતિલકા કહે.રે, માતા મુજ સ્વામી કયાંહ; સા કહે નિર્ધન નાશી ગયો રે, શી શકીતરૂવર છાંહ. નાટક ૬. સાંભલી સા ધરણી હલી રે, લહીં મૂછ થઈ નિરાશ; અક્કા દાસી ટેલું મલી રે, જોઈ નાકે શ્વાસોશ્વાસ. નાટક. ૭. શીતલ વાયુ ચંદન જે રે, વળી ચેતના રેની તેહ, બેલે પતિ પરદેશી થયે રે, હવે રણુ વન સરખું ગેહ. નાટક 2. ઓચ્છવ કીધો કપટૅ કરી રે, મુજ કતને કાઢણું હેત; તો મેં નિયમ લાહવે આજથીરે, મળવા મેહન સંકેત. નાટક. ૯. મેલે ખેલહી લેન હીચીએ, નવિ કરશું સરસ આહાર; ઝરણુ વર્ચે તનું ઢાંકણુંરે, તક્યાં સ્નાન અને શણગાર. નાટક. ૧૦. ઘેર વસંતતિલકા રહે રે, હવે ધમ્મિલને અધિકાર; કર્મ નડે ને ભૂર્વે પડ્યો રે, વનખડે પશુ અવતાર. નાટક ૧૧ઉતરી કેફ તવ ઉઠી રે, ચિત્રભાનુ ચઢયો ઘડી ચાર; કાયા દીઠી કચરે ભરી રે, ઉતારી લીયે અલંકાર. નાટક. ૧૨. અક્કાઓં મુજ કારિયો રે, ચિંતે ધિગવેસ્યા વિલાસ; પૂરણ કર્થે પાએ પડે રે, નવી બેસે નિધન પાસ. નાટક૧૩. ઈ સહુ
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy