SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રજીનકાવ્યમાલા. એકદિન તસ મંદિર ગયો, ધમ્મલ મિત્રની સાથ, વસંતતિલકા લઈ ગઈ, ચિત્રશાલિ ગ્રહિ હાથ. જુગટીઆ ધન હરતા, રમતાં ઘતું હ; ધનપતિની શી વારતા, ખાલી ગયા નિગેહ. પ. ઢાલ ૪ થી, (શાપર વારિ મારા સાહિબા, કેબલમત બ —એ દેશી.) ચતુર ચિત્રામણ ચારે, ચિતરી ચિત્રશાલી; ચમકે નરચિત ચિંતવી, ચતુરાં ચરચાલી. વિનયવતી વારાંગના, વચને વિધાણે; વિકસિત વનજ વનાથ, અલી લપટાણે. વિનયવતી. ર. વિક કુવર વિહાંસું, વચે વીજલી ભાલી; લલિત લીલાવતી લીલમાં, લાધી લટકાલી. વિનયવતી. ૩. લંબી વેણુ વિલોકીને, ભૂમિ બેરિંગ પ; લંક કટ તટ કેસરી, વનમાં જઈ બેઠે. વિનયવતી. ૪. પાણું ચરણ સુકુમાલતા, જલ કમલ તે દેખી રંભા લઘુ ઊંચી ગઈ, જુવે સુર અનિમેખી. વિનયવતી. પ. દિલમંડણ ગજરાજ છે, હે રાજદવાર: ખૂન પણું નબલો એક લક્ષણે, નાખે શિર છાર. વિનયવતી ક. દંત તણે ચૂડો કીઓ, ધ્યે મેતીને હાર; હસ્તીગતિ હરિ નારિઍ, દુઃખભર ધરે છાર. વિનયવતી. 19. ધરી શણગાર વિનોદની, કરે વાત વિલાસી; મોહની મંત્ર મિશે ઘડી, ધા ઈહાં વાસી. વિનયવતી. ૮. કુંવર તે દેખી મોહિં, ન નિન્ય શણગાર; પંચવિષય સુખ ભેગમાં, ભૂલ્ય ઘરબાર, વિનયવતી ૯. વાત સુણી માતા ઘણું, મનમાં હરખાણું; આઠ હજાર દીનાર સા, મોકલે નિત જાણી. વિનયવતી. ૧૦. વસંતતિલકા કુંવરશું, લાગી અતિ પ્રીત; માંસ ન બે જલમાછલી, તસ સરસી પ્રીત. વિનયવતી. ૧૧. -- -
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy