________________
તિહ૦
ચિત્ર
પંડિત શ્રી દેવચંદ્રજી—ચતુર્વિશતિ. ૧૫ આતમ સંપદ દાન, તેહ સંપ્રદાનતા રે દાતા પાત્રને દેય, ત્રિભાવ અભેદતા રે ત્રિભાવ. ૨. સ્વપર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે તેહ સકલ પર્યાય આધાર, સબંધ આ સ્થાનથી રે સંબંધ બાધક કારક ભાવ, અનાદિ નિવારવા રે અનાદિ, સાધતા અવલંબી, તેહ સમારવા રે તેહ૦ ૩. શુદ્ધપણે પર્યાય, પ્રવર્તન કાર્યમેં રે પ્રવર્તન કર્ણાદિક પરિણામ, તે આતમ ધર્મમં રે ચેતન ચેતન ભાવ, કરે સમ વેતમે રે કરે. સાદિ અનંતો કાલ, રહે નિજ ખેતમે રે
રહે. ૪. પરર્ઝવ ભાવ, કરે તો લગી કરે રે કરે. શુદ્ધ કાર્ય રૂચિ ભાસ, થયે નવિ આદરે રે થયેટ શુદ્ધાતમ નિજ કાર્ય, રૂચિકારક ફિરે રે તેહિજ ભૂલ સ્વભાવ, ગ્રહે નિજ પદ વરે રે ગ્રહે. ૫ કારણ કારજ રૂપ, અછે કારક દશા રે અછે. વસ્તુ પ્રગટ પર્યાય, એહ મન વસ્યા રે પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન, તે ચેતનતા ગ્રહે રે તે તવ નિજ સાધક ભાવ, સકલ કારક લહે રે માહરે પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણું રે પ્રગટે૦ પુણાલબેન રૂપ, સેવ પ્રભુજી તણું રે દેવચંદ્ર જિનચંદ્ર, ભગતિ મનમે ઘરે રે ભગતિ. આવ્યાબાધ અનંત અક્ષય પદ આદરે રે અક્ષયક છે.
સ્તવના ૨૦ મી. (એલ ડી લંગડી અહેવી છે શ્રી શ્રેયાંસની રે–એ દેશી.) એલગડી લગડી કીજે થી મુનિસુવ્રત સ્વામીનીરે જેહથી નિજ પદ સિદ્ધિ, કેવલ કેવલ જ્ઞાનાદિક ગુણ ઉલસે રે, લહીયે સહજ સમૃદ્ધિ. એલગડી. ૧. ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિ રે, ગ્રાહક વિધિ આધીન એલંગડી. ૨. સાધ્ય સાધ્ય ધમ જે માંહી હુવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ;
એહ૦
સિકલ૦.
ગેવટ