SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ રાયચંદ્રનકાવ્યમાલા. કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે. વસ્તુ અભેદ સ્વરૂપ, કાર્યપણું ન ચહેરી; તે અસાધારણ હેતુ, કુંભેચ્છાસ લહેરી. જેહના નવિ વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવી; ભૂમિકલ આકાશ, ઘટ કારણ સદ્ભાવી. એહ અપેક્ષા હેતુ, આગમ માંહી કહ્યોરી; કારણ પદ ઉત્પન્ન, કાર્યો થયે ન લૉરી. કર્તા આતમ વ્ય, કારજ સિદ્ધિ પણેરી; નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણેરી. વેગસમાધિ વિધાન, અસાધારણ તેહ વરી; વિધિ આચરણ ભક્તિ, જેણે નિજ કાર્ય સંઘેરી. નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણે, નિમિત્તાશ્રીત ઉપાદાન, તેહને લેખે આણે. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી. પુષ્ટ હેતુ અરનાથ, તેહને ગુણથી હલિયે; રીઝ ભક્તિ બહુ ભાન, ભેગ ધ્યાનથી મલિથે. હેટાને ઉલ્લંગ, બેઠાને શી ચિંતા; તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા. અરપ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાશી; દેવચંદ્રને આનંદ, અક્ષય ભેગ વિલાસી. સ્તવના ૧૯ મી. (કામને દેય—એ દેશી.) મલ્લનાથ જગનાથ, ચરણે યુગ ધ્યાએ રે શુદ્ધાતમ પ્રાગુભાવ, પરમ પદ પાઈયે રે સાધક કારક પક, કરે ગુણુ સાધના રે તેહિજ શુદ્ધ સ્વરૂપ, થાયે નિરાબાધના રે કર્તા આતમ કવ્ય, કારજ નિજ સિદ્ધતા રે ઉપાદાન પરિણામ, પ્રયુત તે કરતા રે ચરણ પરમ કરે. થાયે. કારજ પ્રયુક્ત ૧.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy