________________
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
પુષ્ટ પુષ્ટ માંહી તિલ વાસક વાસના રે, નવિ પ્રવંસક દુર. એલંગડી, ૩. દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુ માંહી; સાધક સાધક પ્રવક્તા છે કે, તિણે નહીં નિયત પ્રવાહ. એલંગડી જ. પટકારક પટકારક તે કારણ કાર્યનાં રે, જે કારણ સ્વાધિન; તે કર્તા તે કર્તા સહુકારક તે વસુ રે, કર્મ તે કારણ પિન. એલંગડી. પ. કારણ કારણ સંકલ્પ કારક દશા રે, છતિ સત્તા સદભાવ; અથવા અથવા તુલ્ય ધર્મને જોવે રે, સાધ્યારેપણુ દાવ. ઓલંગડી ૬. અતિશય અતિશય કારણકારક કરણુતા રે, નિમિત્ત અને ઉપાદાન: સંપ્રદાન કારણ પદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન. એલંગડી છે. ભવન ભવન વ્યયવિણું કારજ નવિ હુવે રે, જિમ દાદે ન ઘટવ; શુદ્ધાધાર શુદ્ધાધાર સ્વગુણનું દ્રવ્ય છે રે, સત્તાવાર સુતત્વ ઓલંગડી૮. આતમ આતમ કર્તા કારજ સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ, પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજ રૂચિ ઉપજે રે, પ્રગટે આત્મ સમાજ, લંગડી૯. વંદન વંદન સેવન નમન વલિ પૂજનાર, સમરણું સ્તવન વલી ધ્યાન, દેવચંદ દેવચંદ કિજે જિન રાજની રે, પ્રગટે પૂર્ણ નિધાન. એલંગડી, ૧૦.
સ્તવના ૨૧ મી, (પીછલારી પાલ, ઉભા રેય રાજવી –એ દેશી )
શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનો રે ઘનાઘન દીઠાં મિથ્થર, ભવિક ચિતથી ગો રે ભાવિક શુચિ આચરણ રીતિ તે, અત્રિ વધે વડાંરે આતમ પરિણતિ શુદ્ધ, તે વીજ ઝબુકડા રે તે. ૧. વાજે વાય સુવાય, તે પાવન ભાવના રે તે. ઈદ ધનુષ ત્રિક યુગ, તે ભક્તિ ઈકમના રે નિર્મલ પ્રભુ સ્તવ ઘોષ,ધની ઘન ગર્જના રે તૃણા ગ્રીષ્મ કાલ, તાપની તર્જના રે તાપની ૨. શુભ લેસ્યાની આલિ, તે બગ પંક્તિ બની?' તે શ્રેણી સરેવર હંશ, વસે શુચિ ગુણ મુનિ રે વસે૦ ચઉગતિ મારગ બંધ, ભવિકજન ઘર રહ્યા રે ચેતન સમતા સંગ, રંગમે ઉમટ્યા રે રંગમેં૩.
તે
તે
હું * R & « જ્* છું કે